________________
આવે પંથ હમારે જેહ, કર્તાને પોચે જન તેહ કડા પંથ ચલાવે કાય, સર્વ જાતિ ભેળીને સોય.
૧૦ વેદ ધર્મ પાળે છે જેહ, તેને બ્રાંત કહે છે તે નર નારી સહુ ભેગાં થાય, રમે જાર ને કીર્તન ગાય. ઈત્યાદિક બહુ છે પાખંડ, જગવે સત્ય ધર્મમાં બંડ, પૂર્વે પાખંડ છ-નું હતાં, હવણું છસે થયાં છે છતાં. ૧૨ સહનાં ઈષ્ટ ઉપાસન ભિન્ન, ધારે ભિન્ન ધર્મનાં ચિન્હો ધરી ભેખ ને ઠગવા ફરે, ધર્મ મારગે ના અનુસરે. ૧૩. ચાલે સગળા વેદ વિરૂદ્ધ, કોઈ આચાર ન દીસે શુદ્ધ વેદ શાસ્ત્રને મારે ઠેક, જઠું લખી ભમાવે લેક. ૧૪ જાણે પંથ પિતાને વધે, વેદશાસ્ત્રને નિંદે બધે; ક વેદ કહે છે જેહ, આરાધે નહિ તેને તેહ. મૂળ પુરૂષ ધર્મમાં હોય, તેને આરાધે છે સાય; ભજે જીવને છ જેહ, પ્રેત ઉપાસન કહિયે તેહ. 1 તેરે નદી જે પથર ગ્રહી, બુદ્ધિહીન નર બૂડે સહી; ભજે જીવ અને જેમ, ભવસાગરમાં બૂડે તેમ. ૧૭* પાખંડેનું કારણ એક, કહું છું તેને કશ વિવેક સાચે વેદ ધર્મ જે હોય, વિષયી જન ક્યમ માને સય. ૧૮ વિષયત લેબી જન જેહ, ધર્માચાર તજે છે તેહ, જે વિષયે જેનું મન રમે, તે ધર્મ તેને ગમે. ૧૯ જેને પ્રિય પરનારી હોય, વિષયી પથ રચે છે સેય; વેદમાંહિ જે કહ્યું કુકર્મ, પાખંડી તે માને ધર્મ. જારકર્મ નિદિત છે જેહ, કળ ધર્મ ગણે છે તે;
૨૦
Scanned by CamScanner