________________
अशरीरी ईश्वरकर्त्ता विषे.
ઘટપટ આદિ પ્રકાસે જેમ, કર્તૃત્વશક્તિ જાણેા તેમ; એના ઋતુણા ઉત્તર થાય, સાચા ત્યાં સિદ્ધાંત જણાય. ઉત્પત્યાદિક શક્તિ કરે, ત્યારે કર્જા શક્તિ રે; શક્તિમાનનુ શું છે કામ, અમથા માના સીદ્દ નકામ. શક્તિને એ છે સિદ્ધાંત, શક્તિ કર્તા કહે છે ભ્રાંત; કર્રા કઢિયે સઘળે અમે, ત્યમ શક્તિ માનેા છે તમે, નામ ભિન્ન ને વસ્તુ એક, શાણા છે તેા કરા વિવેક, શક્તિમાનને શક્તિ જેડ, એક વસ્તુ જાણેાને તેહ. દાહ પ્રકાશ ઉષ્ણતા રહે, ત્રણ્ય શક્તિ અગ્નિની કહે; ત્રણ મળીને અગ્નિ એક, એમ બ્રાના કરા વિવેક, પૃથક કરે તેા તે નવ થાય, કત્તામાં અગ્નિ એલાય; વિધિ હરિ હર આદિક સાકાર, એકદેશી જાણા નિર્ધાર. ૨૦ ધામવિષે તે દેવા રહે, દિવ્ય દેહધારી સહુ કહે; નિરાકાર વણેલા તેહુ, બ્રહ્મ સ્વરૂપ જાણવા એહ. બ્રહ્મ એક જગના કૉર, વેદ શાસ્ત્ર વર્ણ નિર્ધાર; નાસ્તિક જન નવ માને વેદ, જગકત્તાના કરે ઉછે કહે સ્વભાવે સુષ્ટી થાય, તેા કર્યાં તે કેમ ગણાય; એના ઉત્તર કહુઠ્ઠું સાર, વાદી શ્રાતા કરા વિચાર. વિચિત્ર રચના જગની જેહ, કૉવિન ક્યમ ઉપજે તે&; જીવા જીવકૃત સૃષ્ટીમાંય, કર્તાવિન તા અને ન કાંય, ચિત્રકાર વિન ચિત્ર ન થાય, બિન કુંભાર નવ ઘડા ઘડાય; બહુવિધ રચના ઈશ્વર કરે, જ્યાં જોઈએ ત્યાં તેવું ધરે. ઘટે દત જીભ મુખમાંય, ત્યારે તે સરજ્યાં છે ત્યાંય;
૨૪
૨૫
૩૭
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૧
૨૩
૨૩
Scanned by CamScanner