________________
अक्षरमाळा. પ્રકટ કરેલી પ્રભુજિયે, સંસ્કૃત ભાષા સાર તેમાં પુસ્તક વેદના, છે સઘળાં નિર્ધાર. જયાં જ્યાં છે આ જગતમાં, આર્યજનેને વંશ ભાષાઓ છે તેમની, સંસ્કૃતના અપભ્રંશ. ભરતખંડ મધ્યે થયા, પાખંડીના પંથ ભિન્ન મતાંતર તેમણે, કરી કર્યા બહુ ગ્રંથ. તેથી ઢંકાયું ઘણું, ખરૂ વેદનું જ્ઞાન; . ખરા પ્રભુને પરહરી, અન્ય ગણે ભગવાન માટે તેને ટાળવા, કહુ વેદને સાર શ્રદ્ધાથી વાંચે સુણે, પ્રકટે વિમલ વિચાર, સમજે નહિ સંસ્કૃત વિષે, પ્રાકૃતના જે જાણ માટે પ્રાકૃતમાં કહ, વૈદિક ધર્મ વખાણ વજાચાર્ય મમ બ્રાતને, સુણી ધર્મ સિદ્ધાંત છે અક્ષરમાળા ગ્રંથમાં, વણે હ વેદાંત, ચાર વેદ ખટ શાસ્ત્રને, સમજી સઘળી સાર, અક્ષરમાળા ગ્રંથમાં તે, વર્ણ સુવિચાર.. પુરૂષોત્તમ આચાર્ય મમ, છે સહુ દેવ સ્વરૂપ, તેને પ્રણમું પ્રેમથી, જે સચ્ચિદ સુખરૂપ. બ્રા સૂત્ર રચનાર, વેદવ્યાસ ઋષિરાજ, પ્રણમું તેને પ્રીતિથી, સુંદર સુધરે કાજ રે
કાત્તિ વિષે પોપ કઠા કર્તા બ્રાઅરૂપ, શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે પ્રભુ જે છે તે કરે, જગ ઉપજાવે પાળે હો.
Scanned by CamScanner