________________
ચાલુ કરનારા કંઈ કંઈ મનુષ્યો નીકળી આવશે ! અને હાલ આ સંસ્થાને પરોપકારના ધોરણ છતાં જે મુશ્કેલીઓ વચ્ચે કામ લેવું પડે છે, હેને બદલે તે સમયે વહેપારી-દષ્ટિથી કાર્ય થવા છતાં કે કદાચ વધુ હેલાઈથી, વધારે સારું અને વધારે સસ્તું વાંચન મેળવવાને ભાગ્યશાળી થશે !.
વિશેષ સૂચના - પ્રિય વાંચનાર! એ તે બધું થશે ત્યારે ખરું, પણ હને પિલી
અગાઉ બે વખત સૂચવાઈ ચૂકેલી એક આવશ્યક અને સાદી ફરજ ë બજાવી છે કે જે નેજ બજાવી હોય તે ભલા માણસો હવે આ ત્રીજી વખત હેની યાદી આપવા ફરજ પડે છે, હેનું કંઈક તા. વજન રાખજે જ! હવે તો એ ફરજ બજાવવાને તું જલદીથી તત્પર થા; અને જે સહજ પણ સુયોગ્યતા હારામાં હોય તે તે દર્શાવી આપવાને માટે એક નન્હાના બાળક માટે પણ રમત જેવી ગણાય તેવી તે બાબત ધ્યાનપર લે! “વિવિધ ગ્રંથમાળા” ના સસ્તાપણું અને ઉપયોગીપણું બાબત જે હને કાંઈ પણ સંભાવના ઉપજી હોય, અને તેના ગ્રાહક થવામાં કાંઈ પણ લાભ હને રહમજા હોય, તો જરા વિચારી જો કે તે બાબતથી હારી આસપાસના કેટલા બધા મનુષ્યો અજાણ્યા છે માત્ર અજાણપણને લીધે જ તેઓ એક સારી વસ્તુનો લાભ લેવાને આકર્ષાયા નથી, એ વાતની હને શું કશીજ લાગણી થતી નથી ? શું દરરોજ માત્ર બેચાર મિનિટ પણ હેવા અકેક જણને તે લાભે હમજાવવાખાને રોકવા જેટલી ઉદારતા તું બતાવી શકે તેમ નથી? ઉત્તમ વાંચનના લાભ બીજાઓને હમજાવીને તે શોખ હેમનામાં જાગૃત કરવા, એ શું થોડા પુણ્યની વાત છે!
આભાર, - શ્રીયુતુ પુરૂષોત્તમ શામલદાસ બ્રહાભદ, મુ. ભરૂચ
Scanned by CamScanner