________________
(૧૦)
યોગશ્તિસમુચ્ચય
આમ ઈષ્ટ દેવતાનુ સ્તવ કરી, અને પ્રત્યેાજન વગેરે કહી બતાવી, પ્રકરણમાં ઉપકારક એવુ* પ્રાસ'ગિક કથવા કહે છે ઃ~~
इहैवेच्छादियोगानां स्वरूपमभिधीयते । योगिनामुपकाराय व्यक्तं योगप्रसङ्गतः ॥ २ ॥
ઇચ્છા આદિક ચેાગનુ', થાય આંહિ સ્વરૂપ; ઉપકારાર્થે ચાગિના, પ્રસંગથી ફ્રુટ રૂપ. ૨.
અર્થ :—અહીં જ ઇચ્છા વગેરે ચેાગેાનુ સ્વરૂપ, યાગીઓના ઉપકાર માટે, ચેાગના પ્રસ'ગથી, વ્યક્તપણે–સ્પષ્ટપણે કહેવામાં આવે છે.
વિવેચન
હવે અહી ચાલુ વિષયમાં ઉપયાગી એવા યેાગભૂમિકારૂપ-ચાગના હૃદયરૂપ ઇચ્છાયાગ શાસ્ત્રયાગ ને સામર્થ્ય યોગનુ' સ્વરૂપ કહેવામાં આવે છે. મિત્રા વગેરે ચેાગદષ્ટિઓના તેની સાથે નિકટને સ ંબંધ છે, તે દૃષ્ટિએ તેમાં અંતર્ભાવ પામે છે, તેથી તેના પ્રસ`ગથી અત્રે તેનું કથન આવશ્યક છે. એટલે તે કુલયેાગી ને પ્રવૃત્તચક્ર એ બે પ્રકારના યાગીઓના ઉપકારાર્થે કહ્યુ` છે; અને તે પણ વ્યક્તપણે, સ્પષ્ટપણે, અગાપ્યપણે, ખુલ્લેખુલ્લું કહ્યું છે. પણ નિષ્પન્નસિદ્ધ યાગીઓને આથી ઉપકાર થવા સંભવતા નથી.
આ સ્વરૂપ જે કહ્યું છે તે યાગીજનેાના ઉપકારને માટે છે, તેઓને ચેાગનુ રહસ્ય-મમ કુલયોગી આદિ જાગુવારૂપ થાય તે માટે છે. અહી યાગીએ એટલે કુલયેાગી ને પ્રવૃત્તચક્ર એ બે કેટિના યાગીઓ સમજવા,−નહિ કે નિષ્પન્ન-સિદ્ધાગીઓ; કારણ કે તેઓનું કાર્ય તે પરિપૂર્ણ સિદ્ધ થઈ ચૂકયુ છે, તેઓ તે યાગનુ હૃદય પામી
વૃત્તિ :— દૈવ-અહીં જ, પ્રક્રમમાં, ચાલુ વિષયમાં. શું? તે કે-રૂચિનાં-ઇચ્છા આદિ યોગાનુ,−ઇચ્છાયાગ, શાસ્ત્રયાગ, અને સામ યાગનું. એથી શું ? તા કે—
સ્વવમિલીયતે—સ્વરૂપ-સ્વલક્ષણ કહેવામાં આવે છે. શા માટે ? તા કે—
યોનિનામુવાચ—યોગીઓના ઉપકાર અથે. યોગીએ અત્રે કુલયોગીએ અને પ્રવૃત્તચક્રયાગીએ ગ્રહ્યા છે (જેનું લક્ષણ કહેવામાં આવશે), નહિ કે નિષ્પન્ન યોગીઓ-(જેનું લક્ષણ પણ કહેવામાં આવશે.) કારણકે તેઓને આના થકી ઉપકારને અભાવ છે, એટલે તેએથી અન્ય એવા કુલયેાગી તે પ્રવૃત્તચક્રના ઉપકાર અથે. અને આ થકી ઉપકાર એટલે યાગના હૃદયના (રહસ્યના-મર્મના) ખેષ થવા તે છે. કેવી રીતે કહેવામાં આવે છે? તે કે—
વ્યક્તપણે, સ્પષ્ટપણે (અગેાપ્યપણે), અને આ અપ્રસ્તુત (અસ્થાને) પણ નથી, એટલા માટે કહ્યું—યોત્રલ,ત:-મિત્રા આદિ યેઞના પ્રસંગથી. ‘પ્રસ’ગ’ નામની તંત્રયુક્તિથી આક્ષિપ્ત–આકર્ષાઈને આ આવી પડેલુ છે, એમ અથ છે.