________________
ૐ નમઃ જિનાય.
શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત
શ્રી યોગદષ્ટિસમુચ્ચય
સ વિ વે ચ ન
**** ******* ****
મગલાચરણ
યેાગતંત્રને નિકટવતી' એવા ચેાગર્દષ્ટિસમુચ્ચયની વ્યાખ્યા પ્રારંભવામાં આવે છે. અને અહીં શરૂઆતમાં જ આચાર્ય,—શિષ્ટ સપ્રદાયના પાલન અર્થે, વિઘ્ન-અંતરાયની ઉપશાંતિ અર્થે, અને પ્રયેાજન આદિના પ્રતિપાદન અર્થે, શ્ર્લાકસૂત્ર ઉપન્યસ્ત (રજૂ) કરે છેઃ
नत्वेच्छायोगतोऽयोगं योगिगम्य जिनेोत्तमम् । वीरं वक्ष्ये समासेन योगं तद्दृष्टिभेदतः
દ્વારા
( કાવ્યાનુવાદ) ઇચ્છાયાગે વીર્ જિન નમી, યાગિગમ્ય અયોગ; યોગદૃષ્ટિ ભેરૃ કરી, હું સક્ષેપે યાગ,
11 2 11
અર્થ :–અયાગી, ચેગિગમ્ય, જિનાત્તમ એવા વીરને ઇચ્છાયાગથી નમી, હું ચેાગ તે યાગદ્યષ્ટિના ભેદે કરીને, સક્ષેપથી કહીશ.