________________
યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદટ્રી
૫૬
યોગદષ્ટિસમુચ્ચયા
ભેદ-પ્રભેદ
શ્લોક-૨ થી ૧૦:
-: ઇચ્છાયોગ આદિ ત્રણ યોગ :
ઇચ્છાયોગ
ઇચ્છાયોગ
શાસ્ત્રયોગ
સામર્મયોગ
ધર્મસંન્યાસ સામર્મયોગ યોગસંન્યાસ સામર્થ્યયોગ
અતાત્ત્વિક ધર્મસંન્યાસ સામર્થ્યયોગ તાત્ત્વિક ધર્મસંન્યાસ સામર્થ્યયોગ - પ્રવજ્યાયોગ્યતા-૧૬ -
શ્લોક-૧૦ :
૧. આર્યદેશોત્પન્ન ૨. વિશિષ્ટજાતિકુલાન્વિત ૩. ક્ષીણપ્રાય કર્મલ ૪. ક્ષીણપ્રાય કર્મમલથી જ વિમલબુદ્ધિ ૫. અવગતસંસારર્નર્ગુણ્યા ૬. સંસારવિરક્ત ૭. પ્રતનુકષાય : ૮. અલ્પહાસ્યઆદિ
૯. કૃતજ્ઞ ૧૦. વિનીત ૧૧. રાજા-અમાત્ય-પૌરજનબહુમત ૧૨. અદ્રોહકારી ૧૩. કલ્યાણાંગ ૧૪. શ્રાદ્ધ ૧૫. સ્થિર ૧૬. સમુપસંપન્ન
શ્લોક-૧૪ :
-: સ્થિરયોગી આદિ યોગીની પરાર્થપ્રવૃત્તિનું સ્વરૂપ-૫:
શુદ્ધબોધયુક્ત
આગ્રહશુન્યતા
મૈયાદિ પારતંત્ર્ય
ચારિસંજીવની ન્યાયથી ગંભીર ઉદાર આશયયુક્ત