SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાપ્તિ: વિપર્યાસ-દેહમાં આત્મબુદ્ધિથી જ સ’સાર (૩૦૧) 66 પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અતરાયરૂપ તેની અનાદિ વપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિરધારી લે છે. જેને વૈરાગ્ય ઉપશમ સંબધી ઉપદેશ એધ થયા નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે, અને જ્યાંસુધી બુદ્ધિનું વિપર્યાસપણુ ઢાય ત્યાંસુધી સિદ્ધાંતનું વિચારવું પણુ વિપર્યાસપણે થયુંજ સ ંભવે છે. ગૃહ-કુટુબ પરિગ્રહાર્ત્તિ ભાવને વિષે જે અહંતા મમતા છે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ વિપર્યાસમુદ્ધિ છે. ” —શ્રીમદ્ રાજચંદ્રે પત્રાંક ૪૧૮. (૫૦૬) અને આવી વિપર્યાસમુદ્ધિ-ઉલટી મતિ હેાવાથી, તે જીવ હિત-અહિત વિવેકમાં અ'ધ-આંધળા હોય છે, હિત-અહિતનું તેને ભાન હાતું નથી, એટલે તે હિત છેડી અહિતમાં પ્રવૃત્તિ કરી હાથે કરીને દુઃખી થાય છે. "हितं हित्वा हिते स्थित्वा दुर्धीर्दुःखाय से भृशम् । विपर्यये तयोरेषित्वं सुखायिष्यसे सुधीः ।। " —શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન, સ્થિતિ કરી તું દુર્બુદ્ધિ અત્યંત દુઃખી થાય છે. અહિતને છેડી હિતમાં સ્થિતિ કર, એટલે અર્થાત્ હિતને છોડી, અહિતમાં અને તે બન્નેના વિષયને તું પામ, એટલે સુબુદ્ધિ એવા તું સુખી થશે. “જે વાટે સુખ મળે છે તે વાટે સુખ નહિ મળે, એવી ખેાટી મતિ જીવને થાય તે તે સાચી વાટે પ્રયત્ન કરતા તે અટકે છે. મને આ વાટે સુખ નહિં મળે, સુખ તે બીજી વાટે મળશે, આથી તે ખરી વાટે પ્રયત્ન કરતા અટકે છે. અને સત્ય સુખને અંતરાય પામે છે...આ ખાટી મતિને જ્ઞાનીએ મિથ્યાત્વ કહે છે.” —શ્રી મન:સુખભાઇ કિ, કૃત શાંતસુધારસ વિવેચન. ' એથી કરીને જ તેએ માત્ર સાંપ્રતેક્ષી હોય છે, વમાનદશી જ હેાય છે, માત્ર વર્ત્તમાનકાળને જ દેખે છે, આગળ પાછળના વિચાર કરતા નથી. તે તે આ ભવ મીઠા પરભવ કાણુ દીઠા ’એમ માની માત્ર વત માનને જ વિચારે છે. એટલે માનદ્દશી પરલેાકને ભૂલી જઇ, વિસારી મૂકી, આ ભવાભિની જીવા આ દેહાશ્રિત સમસ્ત કત્તવ્યમાંજ ઇતિકત્તવ્યતા માની, સર્વસ્વ માની, તેની પ્રવૃત્તિમાંજ આંખ મી’ચીને રચ્યા-પચ્યા રહે છે. અને તેમ કરતાં તે હિતાહિત અધ જના કૃત્યાકૃત્યનું, ગમ્યાગનું, ખાદ્યાખાઘનુ', પેયાપૈયનું ભાન ભૂલી જાય છે. તથા જડ દેહુથી સર્વથા જૂઠા શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માના અભાનપણાથી, દેહ-આત્માના એકત્વ અધ્યાસ રાખી તે બેભાનપણે માહમૂચ્છિ તપણે દેહની વેઠ કર્યા જ કરે છે.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy