SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાતૃષ્ટિ : અસત પરિણામયુક્ત બાધ અસત (૨૯૯) વાયેલા વિષમિશ્રિત અન્નનુ' દષ્ટાંત ઘટે છે. સુંદર પકવાન્ન હાય, પણ તે જો વિષથી દૂષિત હોય, તેને વિષના સંગ લાગ્યા હોય, તે તે આખું ભેાજન વિષરૂપ થવાથી અસુંદર થઈ પડે છે, ભક્ષણ કરવા ચેાગ્ય રહેતું નથી. તેમ ભવાભિનંદી જીવને પણ સ્વભાવથી સુંદર એવા શાસ્ર આદિના જે કઇ મેધ હાય છે, તે પણ તેના અસત્–મિથ્યા આત્મપરિણામથી દૂષિત હેાવાથી, વાસિત હેાવાથી, અપ્રશસ્ત થઈ જાય છે, અસુંદર થઇ જાય છે; અસત્ પરિણામરૂપ વિષથી બધી બાજી બગડી જાય છે. તે પરમ અમૃતરૂપ આગમએધ પણ તે અસત્ પરિણામવંત અધિકારી જીવને અભિમાનાદિ વિકાર ઉપજાવી વિષરૂપ પરિણમે છે. એટલે આ ઉપરથી એ સ્પષ્ટ ફલિત થાય છે કે-ભવાભિન'દી જીવ ભલે ગમે તેટલેા પ'ડિત હાય, ગમે તેટલેા દ્રવ્ય શ્રુતજ્ઞાની હોય, ગમે તેવા આગમવેત્તા-આગમધરશાસ્ત્રવિશારદ કહેવાતા હાય, ગમે તેવા વાક્પટુ હાઇ વાચસ્પતિ બેય પણ કહેવાતા હાય, ગમે તેવા શાસ્ત્રોાધ ધરાવતા હોય, તાપણુ તેના અખાધ પરિણામ અસત્ હાવાથી, મિથ્યા વાસનાથી વાસિત હોવાથી, તે અજ્ઞાની જ છે, તેને તે સવ બેધ અબોધરૂપ જ છે. યેાપશમની તરતમતા પ્રમાણે ભલે તેનામાં તરતમ ક્ષયાપશમ હાય, તાપણ તેને આધાર વાસનામય આધ હાવાથી, ' વાસિત ધ આધાર' હાવાથી, તેને તે આધ વાસ્તવિક રીતે અખાધ જ છે. કારણ કે— દ વસ્તુ વિચારે રે! દિવ્ય નયન તણા રે, વિરહ પડચો નિરધાર; તરતમ ચેાગે રે તરતમ વાસના રે, વાસિત એધ આધાર. પથડા॰ ” શ્રી આનદઘનજી વળી આ ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે જ્યાં લગી અસત્ પિરણામની વાસના હાય છે, ત્યાં લગી ગમે તેટલુ શાસ્ત્રજ્ઞાન પણ અજ્ઞાનરૂપ જ હાય છે, ગમે તેટલેા દ્રવ્ય શ્રુતખાધ પણ અમેષરૂપ જ હાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- અભવ્ય સારી ભવાભિન'દીના પેઠે શાસ્ત્રો અભ્યાસીને પણ પ્રકૃતિ છેાડતા નથી,-સાકરવાળું દૂધ પીને જ્ઞાન–ક્રિયા પણ પન્નગેા ( વિષધર–સાપ) નિવિષ–ઝેર વગરના નથી હાતા તેમ.’ નિષ્ફળ (જુએ પૃ. ૭૯). આ અભવ્યના દૃષ્ટાંત ઉપરથી એ સૂચિત થાય છે કે અભવ્ય તા કી પણ અનાદિ અસત્ વાસના છેડતા નથી, સ્વપરના ભેદ જાણુવારૂપ ભેદજ્ઞાન પામી આત્મજ્ઞાન કી પામતા નથી, તેથી તેને કદી મેાક્ષ થતા નથી. તેમ અન્ય જીવ પણુ-ભવ્ય પશુ—જ્યાંલગી અનાદિ કુવાસના-અસત્ વાસના છેડતા નથી, જ્યાંલગી સ્વ-પરને ભેદ જાણુવારૂપ ભેદ જ્ઞાન પામી આત્મજ્ઞાનને પામતા નથી, ત્યાંલગી તે પણ અજ્ઞાની હાઇ સ'સારમાં રખડયા કરે છે. અર્થાત્ યાં લગી જીવનું ભાભિન‘દીપણું ટળે નહિ ત્યાં લગી ભવભ્રમણુ પણ ટળે નહિ; કારણ કે
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy