________________
તારાદષ્ટિ : સારાંશ-યોગદષ્ટિ કળશ કાવ્ય
(૨૫) શાસ્ત્ર ઘણું મતિ શેડલી...મન શિષ્ટ કહે તે પ્રમાણ રે..મન સુયશ લહે એ ભાવથી....મન મ કરે જૂઠ ડફાણ રે....મન”ગસઝાય-૨-૫
તારાષ્ટિ સારાંશ આ તારાદષ્ટિમાં
(૧) દર્શન, છાણાના અગ્નિકણ જેવું મંદ વીર્ય-સ્થિતિવાળું હોય. (૨) વેગનું બીજું અંગ નિયમ હોય. (૩) ઉદ્વેગ નામના બીજા ચિત્તદોષને ત્યાગ હોય. (૪) જિજ્ઞાસા નામને બીજે ગુણ પ્રગટે.
તે ઉપરાંત આ ગુણસમૂહ પણ હાય-(૧) યોગકથાઓ પ્રત્યે પરમ પ્રેમ. (૨) શુદ્ધ ગીઓ પ્રત્યે બહુમાન, તેઓને યથાશક્તિ ઉપચાર. તેથી હિદય, શુદ્ર ઉપદ્રવહાનિ અને શિષ્ટસમ્મતતા. (૩) ભવભય પલાયન. (૪) ઉચિત આચરણ, અનુચિત અનાચરણ. (૫) અધિક ગુણવંત પ્રત્યે જિજ્ઞાસા. (૬) નિજ ગુણહીનતાથી ખેદ–ત્રાસ. (૭) ભવૈરાગ્ય-સંસારથી છૂટવાની કામના. (૮) સત્ પુરુષની ચિત્ર પ્રવૃત્તિથી આશ્ચર્ય. (૯) “શિષ્ટ કહે તે પ્રમાણ એવી ભાવના, સ્વછંદ ત્યાગ.
તારાદષ્ટિનું કેષ્ટક – ૫ દર્શન ગાંગ ત્યાગ | ગુણપ્રાપ્તિ બીજાં ગુણસમૂહ
છીણીના
| નિયમ
જિજ્ઞાસા
ઉદ્વેગ ત્યાગ (અનુગ)
અગ્નિકણુ
ગકથાપ્રીતિ, યોગીજન પ્રતિ બહુમાન-ઉપચાર. [હિતેાદય, ઉપદ્રવનાશ, શિષ્ટ1 સંમતતા, ભવભય પલાયન. ( ઉચિત આચરણ, અનુચિત
અનાચરણ [ ગુણવંત પ્રતિ જિજ્ઞાસા, નિજ 1 ગુણહાનિથી ખેદ. { ભવૈરાગ્ય, શિષ્ટપ્રમાણતા.
ગદૃષ્ટિ કળશ કાવ્ય
– મંદાક્રાંતા :તારામાંહી પ્રથમ કરતાં દષ્ટિ ખૂલ્ય વધારે,
યોગી ઉંચું દરશન કંઈ ગમયાન શું ધારે; સતુશ્રદ્ધાથી યુત શ્રુતપથે તે સદા સંચરે છે,
સુમુક્ષુ તે સિંહશિશુ સમે મેક્ષમાગે ચરે છે.
૩૧.