________________
(૨૦૦)
યોગદષ્ઠિસમુચ્ચય “હું છોડી નિજ રૂપ રમ્યા પર પુદ્ગલે,.
ઝી ઊલટ આણી વિષય તૃષણ જલે; આશ્રવ બંધ વિભાવ કરૂં રુચિ આપણી
ભૂલ્ય મિથ્યા વાસ દોષ દઉં પર ભણી....વિહરમાન”—શ્રી દેવચંદ્રજી ઈત્યાદિ પ્રકારે પોતાના દોષ દેખી, પિતાની ધર્મક્રિયાની વિકલતા-ખામી જઈ, આ ગદષ્ટિવાળા મુમુક્ષુ યોગી પુરુષને પિતા પ્રત્યે બેદ ઉપજે છે, ત્રાસ છૂટે છે કે આ જીવનું આ તે કેવું હીનવીયપણું? કેવું શિથિલાચારીપણું? કેવું પ્રમાદીપણું? કેવું નિર્ગુણ ચકવર્તી પણું? પણ આ સંત્રાસ ઉપજે છે, તેમાં તે ગુણીજનો પ્રત્યે અદ્વેષ જ હોય છે, બીલકુલ દ્રષ-મત્સર ભાવ તે હેતે જ નથી. એવા ગુણનિધાન પ્રશસ્ત પુરુષ પ્રત્યે ઈર્ષ્યાઅદેખાઈ આવતી જ નથી, પણ કેવળ પ્રમોદ ભાવ જ ઉલસે છે. એટલું જ નહિં પણ પિતાની ગુણહીનતાથી નિરાશ થવાને બદલે, તે મહતું પુરુષોના ઉત્તમ ગુણ દેખી આગળ વધવાની પ્રેરણા મેળવે છે. આમ “વિનય અધિક ગુણીને કરે...મન દેખે નિજ ગુણ હાણ રે....મન”—૨૦ સક્ઝાય ૨-૩
दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्य कुतः कथम् । चित्रा सतां प्रवृत्तिश्च साशेषा ज्ञायते कथम् ॥४७॥ દુઃખરૂપ ભવ સર્વ આ, કયાંથી કેમ ઉછે?
ચિત્ર પ્રવૃત્તિ સંતની, કયમ જણાય સહુ ભેદ? ૪૭, અર્થ –સર્વ સંસાર દુઃખરૂપ છે, આને ઉછેદ ક્યા કારણથી કેવી રીતે થાય? અને સંતોની ચિત્ર-વિવિધ આશ્ચર્યકારી પ્રવૃત્તિ છે, તે બધીય કેવી રીતે જણાય?
વિવેચન ત્રાસ ધરે ભવભય થકી.મન ભવ માને દુખખાણ રે....મન” ૦ સઝાય ૨-૪
વળી આ દષ્ટિવાળો યેગી પુરુષ સમસ્ત સંસારને દુઃખરૂપ માને છે; કારણ કે જન્મ, જરા, મરણ, રેગ, શેક વગેરે દુઃખથી ભરેલે આ સંસાર આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ
વૃત્તિ-સુતો મા: સર્વ: -બધેય સંસાર દુ:ખરૂપ છે,–જન્મ-જરા આદિ રૂપપણાને લીધે. ઉછેડા -આ સંસારને ઉછેદ, કુંતઃ-કયાંથી? કયા હેતુથી ? ક્ષાંતિ આદિથકી. વચ્ચે-કેમ ? કેવા પ્રકારે ? જિત્રા-ચિત્ર, (વિવિધ પ્રકારની, અથવા આશ્ચર્યકારી), સત્તામ-સંતની, મુનિઓની પ્રવૃત્તિથ-પ્રવૃત્તિ, ચૈત્ય કર્મ આદિ પ્રકારથી, સાશા જ્ઞાચતે થy-તે અશેષ કેમ જણાય? તે બધીય કેમ જાણવામાં આવે ? -તેથી અન્યના અપહથી, (તેથી બીજીનો ત્યાગથી).