________________
(૧૬૨)
યોગદૃષ્ટિસમુચ્ચય
સત્પુરુષના યાગ થયે તે એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થ હતાં તે સૌ નિષ્ફળ હતાં-લક્ષ વગરના માણુની પેઠે હતા. પણ હવે સત્પુરુષને અપૂર્વ યાગ થયા છે, તે મારાં સર્વ સાધન સફળ થવાના હેતુ છે. ” ઇત્યાદિ.
—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૩૩ (૫૨૨)
“ પરિચય પાતક ઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત;
ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત....સભવ”—શ્રી આનંદઘનજી “ સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રમ્યા નિજ લક્ષ રે.”—શ્રી દેવચ'દ્રજી
આમ વચક-અવ'ચક શબ્દના પ્રયાગમાં ભગવાન શાસ્ત્રકારે ઘણા પરમાથ સમજાન્યેા છે. વચક એટલે છેતરનાર, ઠગનાર, છળનાર; અવ'ચક એટલે નહિ. છેતરનાર, નહિ ઠગનાર, નહિ. છળનાર. ઠગ જેમ માણસને ભૂલાવામાં નાંખી દઈ, વચક યાગનું થાપ આપે છે, તેમ આ વાંચક યાગાદિ જીવને ભૂલાવામાં-ભ્રમણામાં ઢગપણુ નાંખી દઇ, ઠગે છે, છેતરે છે, છળે છે! કારણ કે મૂળ લક્ષ્યનું ભાન ન હેાવા છતાં, જીવ ખિચારો અમમાં ને ખમમાં એમ માને છે કે હું યોગ સાધુ છું, હું ક્રિયા કરૂ છું, મને ફળ મળશે. પણ તે બિચારા ગાય છે! ને અનંત ચેાગ સાધતાં છતાં, અનંત ક્રિયા કરતાં છતાં, તે ઊધે રવાડે ચડી ગયા હોવાથી અનત ફળ પામતા રહી, ચારે ગતિમાં રડવડે છે–રખડે છે! આવી ને આવી ભ્રમણામાં આ જીવે વાંચક એવા અનંત ચેાગ-સાધન કરવામાં કાંઈ બાકી રાખી નથી, વંચક એવી અન ́ત ક્રિયા કરવામાં કાંઇ મા રાખી નથી, અનંત પરિશ્રમ ઊઠાવવામાં કાંઈ પાછી પાની કરી નથી ! પણ તે ખાપડાની આ બધી મહેનત પાણીમાં ગઈ છે, છાર પર લિ‘પણા ’ જેવી નકામી થઇ છે, ને પરમાર્થે તેનું પિરણામ માટુ' મીડુ' આવ્યું છે ! !
'
કારણ કે અનંતકાળના પરિભ્રમણમાં આ જીવે અનંતવાર દીક્ષા ગ્રહણ કરી હશે, સાધુ–સન્યાસી–ખાવે ખન્યા હશે ! મેરુપર્વત જેટલા એઘા-મુહપત્તિ વાપર્યા હશે ! યમ, નિયમ, સયમ, ત્યાગ વૈરાગ્ય વગેરે અથાગ આદર્યો હશે; વનવાસ માટુ' મી'ડુ' ! લઇને, મૌન ધારણ કરી દઢ પદ્માસન લગાવીને બેસી ગયા હશે ! પ્રાણાયામ વગેરે હઠયેાગના પ્રયાગ કરી સમાધિ ચઢાવી ગયા હશે ! સ્વરાય વગરે જાણી અને મ`ત્ર-તત્રાદિના ચમત્કાર બતાવી મુગ્ધજનાને ભાળવ્યા હશે ! અનેક પ્રકારના જપ–તપ કર્યો હશે. સ* શાસ્ત્રનેા પાર ંગત બની આગમધર, શ્રુતધર, શાસ્ત્રજ્ઞમાં ખપ્યા હશે ! સ્વમતના મંડનમાં ને પરમતના ખડનમાં પાવરધા બની ગ્વિજય કરવા પણ નીકળી પડયો હશે ! અરે! પેાતાનું કાંઈ પણ ઠેકાણું નહિં. છતાં, ઊંચા વ્યાસપીઠ પરથી મેક્ષ સુધીના ઉપદેશરૂપ માટા મોટા વ્યાખ્યાને આપી, સાક્ષાત્ વાચસ્પતિના જેવી વક્તાખાજી કરી, વ્યાખ્યાનધરા ધ્રુજાવી ને સભાઓ ગજાવી હશે !
•