________________
મિત્રાષ્ટિ : જિનદર્શનાદિ યોગબીજની દુર્લભતા
(૧૪૭) બીજની પ્રાપ્તિ સંભવે છે, ત્યારે જ પરમ દુર્લભ એવું જિન ભગવાનનું દર્શન સાંપડે છે; ત્યારે જ સદ્દગુરુને એગ વગેરે સામગ્રી મળે છે. આમ સર્વત્ર જિનદર્શન-જિનભક્તિ આદિ યોગબીજની પરમ દુર્લભતા છે, એટલા માટે જ જાગતી જોત જેવા શ્રીમાન આનંદઘનજી, શ્રીમાન દેવચંદ્રજી, શ્રીમાન્ યશોવિજયજી, શ્રીમદ્ રાજચંદ્રજી આદિ પરમ સંત–પરમ ભક્ત ગિરાજ પરમ ભક્તિ ઉલ્લાસથી ગાઈ ગયા છે કે–
“સુમ નિશૈદ ન દેખિયે....સખી ! દેખણ દે! બાદર અતિહિ વિશેષ...સખી. પુઢવી આઉ ન પેખિયે...સખી, તેલ વાઉ ન લેશ...સખી વનસપતિ અતિ ઘણ દિહા....સખીદીઠો નહિં ય દીદાર....સખી બિ તિ ચઉરિદી જલ લિહા....સખી ગતિ સનિ પણ ધાર....સખી. સુર તિરિ નિરય નિવાસમાં....સખી. મનુજ અનારજ સાથ... સખી. અપજજતા પ્રતિભાસમાં...સખી. ચતુર ન ચઢિયે હાથ સખી એમ અનેક થલ જાણિયે....સખી, દરિસણ વિણુ જિન દેવ....સખી આગમથી મતિ આણિયે....સખી, કીજે નિર્મલ સેવ...સખી”–શ્રી આનંદઘનજી
“જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે, તુજ દરિસણ વિણ હું ભમે, કાળ અનંત અપાર રે...જગ0 આયર ભયે પ્રભુ નવિ મલ્યા, મિથ્યા અવિરતિ જેડી ..જગ પર પરિણતિ રાગીપણે, પરરસરંગે રક્ત રે; પરગ્રાહક રક્ષકપણે, પરંભોગે આસકત રે..જગ” –શ્રી દેવચંદ્રજી “જિનપે ભાવ વિના કબૂ , છૂટત નહિં દુઃખભાવ”
જબ જાએંગે આતમા, તબ લાગેગે રંગ.” શ્રીમદ રાજચંદ્રજી “દીકી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ, મૂરતિ હો પ્રભુ મૂરતિ મેહનવેલડી જી; કલિયુગે હે પ્રભુ કલિયુગે દુલહો તુજ, દરિશણ હો પ્રભુ દરિશણ લહું આશા ફલીજી.
-શ્રી યશોવિજયજી મનુષ્ય જન્મની મહત્વતા
આમ સર્વત્ર જિનદર્શન-ભકિત આદિ ઉત્તમ યોગબીજની અત્યંત દુર્લભતા હોવા છતાં, તેની પ્રાપ્તિનો સંભવ મુખ્ય કરીને મનુષ્ય ગતિમાં હોય છે. એટલા માટે જ જ્ઞાનીપુરુષેએ મનુષ્ય જન્મને સર્વશ્રેષ્ઠ કહ્યો છે. કારણ કે –
એ મેક્ષ બીજા કેઈ દેહથી મળતું નથી. દેવ, તિય"ચ, કે નરક એ એકે ગતિથી મક્ષ નથી, માત્ર માનવદેહથી મિક્ષ છે. * * કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સવિવેકને ઉદય થતું નથી, અને મેક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી, એથી આપણને