________________
૨૦
તાત્પર્ય કે—ભવખ’ધનથી છૂટવા માગતા હાય તે જ છૂટે, પણ ખંધાવા માગતા હોય તે કેમ છૂટી શકે ? છૂટવા માગતા હોય તે મુમુક્ષુ જ છૂટવાના ઉપાયરૂપ આ મેાક્ષમાર્ગીને, યેાગમાગ'ને સેવે, અને તેને જ તે સભ્યપણે પિરણમે. પરંતુ ખરેખર છૂટવા જ ન માગતા હાય અને શ્લેષ્મમાં માંખીની જેમ આસક્તિથી ભવમાં બધાવા માગતા હાય એવા વિદ્વાન્ કે અવિદ્વાન્ ભવાભિનંદી * જીવ તે યાગ સેવવાની ચેષ્ટા કરવા જાય, તાપણુ તેને વિષમિશ્રિત અન્નની જેમ વિપરીતપણે પરિણમે. કારણ કે તેની મતિના ચેત્ર વિષયવિકારયુક્ત દુર્વાસનામય છે, અંતર’ગ પરિણતિ-વૃત્તિ વિભાવમાં રાચી રહી છે, પરિણામની વિષમતા વર્તે છે, એટલે તેને યાગ પણ ‘ અયેગ થઇ પડે છે. આમ ભવાભિનંદીની ચાગક્રિયા પણ નિષ્ફળ હોય છે, અને વાતિ ઐાધ આધાર ' રૂપ અસત્ પરિણામથી અનુવિદ્ધ હાવાથી તેને બેધ પણ અભેધરૂપ હેાય છે. એટલે જ ભવાભિનંદીના બધા મ'ડાણ નિષ્ફળ હોવાથી તેને આ ગ્રંથમાં ‘ નિષ્ફલ આરભી' કહેલ છે.
66
વિષય વિકારસહિત જે, રહ્યા મતિના ચેગ;
"
પરિણામની વિષમતા, તેને યાગ અયાગ. —શ્રીમદ્ રાજચંદ્ર
“ દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી;
પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી. ”—શ્રી દેવય’દ્રુજી.
શુદ્ધિ
આમ યાગ X એ મેક્ષના હેતુ છે અને તેના પાત્ર મુખ્યપણે મુમુક્ષુ છે એ સિદ્ધ થયું. આ ખા. કઈ પણ દર્શનના ચેગશાસ્ત્રમાં ભેદ નથી; પરંતુ શ્રી ચાબિંદુમાં કહ્યું છે તેમ આ ચેગનું મેાક્ષહેતુપણુ' સત્ એવા ગેાચર, સ્વરૂપ ને ફલથી સાધ્ય સાધનાદિ સ’શુદ્ધ છે કે કેમ તે આત્મહિતાથી એ અત્ર યત્નથી શેાધવુ જોઇએ. અર્થાત્ ( ૧ ) પ્રથમ તા જેના સંબધી આ બધા યોગસમારભ છે, જે યાગના ગાચર–વિષય છે, એવા આત્માનુ‘સત્ ’–જેમ છે તેમ યથાવત્ શુદ્ધ સ્વરૂપ શેાધવુ જોઇએ. એકાંતે અનિત્ય-પરિણામી કે એકાંતે નિત્ય-અપરિણામી આત્મા માનવામાં આવે તે તેમાં ચેગમાર્ગને સંભવ નથી, પરિણામી નિત્ય આત્મા માનવામાં આવે તે જ યોગમાર્ગના સભવ છે. આમ ગેાચરશુદ્ધિ જોવી જોઇએ. ( ૨ ) આપણે જે ચેાગસાધન કરવા માગીએ છીએ તે સ્વરૂપથી ‘ સત્ ' છે કે કેમ ? અર્થાત્ આ યોગસાધન ખરેખર આત્મસાધક થાય છે કે કેમ? તે તપાસવુ જોઇએ.
.
t
* क्षुद्रो लाभर तिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसंगतः ॥ इत्यत्परिणामानुविद्धो बोधो न सुन्दरः । तत्संगा देव नियमाद्विषसंपृक्तकान्नवत् || ''
**
★ " मोक्ष हेतुर्यतो योगो भिद्यते न ततः क्वचित् । साध्याभेदात्तथा भावे तूक्तिभेदो न कारणम् ॥ " मोक्षत्वमेवास्य किंतु यत्नेन धीधनैः । सगोचरादिसंशुद्ध मृग्यं स्वहितकांक्षिभि: ॥ શોષÆ સ્વયં જ હું જ ત્રિપુષ્પતે । લક્ષ્ય ચોસતોઽયં ચમુલ્ય ઘ્વાર્થચોળતઃ || '' યાગબિન્દુ