________________
મિત્રા દૃષ્ટિ : સ’શુદ્ધ પ્રભુભક્તિ
વિવેચન
જિનવર શુદ્ધ પ્રણામા રે”—શ્રી ચેગ॰ સજ્ઝાય
રાગ-દ્વેષ-માહ વગેરે અંતરંગ વૈરીએને જેણે સથા જય કર્યાં છે, એવા વીતરાગ જિન ભગવંત, સર્વ જગત્ની પૂજાના પરમપાત્ર–પરમપૂજનીય અત' છે એવા જિન ભગવત પ્રત્યે કુશલ એટલે શુભભાવસ’પન્ન ચિત્ત રાખવું, લેશ પણ દ્વેષ-અરેાચક ભાવ રાખ્યા વિના અંતરંગ પ્રીતિ–ભક્તિ આદિ ધારણ કરવા, ચિત્તપ્રસન્નતાથી તેમની ભક્તિઆરાધના— સેવના—ઉપાસના કરવી,-એ ઉત્તમ ચાગબીજ છે. જેમકે—
(૧૧૧)
“ ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત. ’’
“ પર પ્રેમ પ્રવાહ ખઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર ખસે. ”—શ્રીમદ્ રાજચ'દ્રજી “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરા રે, એર ન ચાહું' રે કત;
રીઝયો સાહિમ સ`ગ ન પરિહર રે, ભાંગે સાદિ અનંત.
ચિત્ત પ્રસન્ગે રે પૂજન ફૂલ કહ્યું ?, પૂજા અખડિત એહ;
કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રહ. ''—શ્રી આન દઘનજી
“ અજિત જિંદ શું પ્રીતડી, મને ન ગમે હા બીજાને સંગ કે;
માલતી ફૂલે મેાહિએ, કિમ એસે હા ખાવળ તરુ ભૃંગ કે. ”
“ શ્રી શીતલ જિન લેટિએ, કરી ભક્તે ચાકખું ચિત હા;
તેહશુ' કહેા છાનુ` કહ્યું, જેહને સાંપ્યા તન મન વિત્ત હા. ”—શ્રી યશાવિજયજી “ પ્રીતિ અનંતી પરથકી, જે તાડે તે જોડે એ;
પરમ પુરુષથી રાગતા, એકત્વતા હૈ। દાખી ગુણગેહ....
,,
ઋષભ જિણું શુ' પ્રીતડી. ”—શ્રી દેવચંદ્રજી
અને તેવા ઉત્તમ ભક્તિભાવભર્યાં મનની પ્રેરણાને લીધે, જિનાને નમસ્કાર હા, સત્પુરુષને નમસ્કાર ઢા, ‘નમો અરિહંતાળું' ‘નમો નિબાળ મિત્રાળ –એવા જે સહજ સ્વાભાવિક વચનાક્રૂગાર નીકળી પડે તે પણ યાગમીજ સૂચવે છે. અને કાયાએ કરીને પ‘ચાંગ મન વચન કાયા- પ્રણિપાત, સાષ્ટાંગ દ ́ડવત્, દ્વાદશાવતું વદન વગેરે જે ભક્તિભાવ સૂચથી સ'શુભક્તિ વનારા વનપ્રકાર છે, તે ચાગબીજ છે, કારણ કે તે અંતરંગ ભક્તિના ખાદ્ય આવિષ્કારા-સૂચના છે. આ પ્રણામ વગેરે ‘સ’શુદ્” હાય તા જ ચેાગમીજ છે. અસ’શુદ્ધને અહી' સ્થાન નથી, કારણ કે તે તે સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદરૂપ હાઇ, તેને યેાગખીજપણું ઘટતું નથી. આમ (૧) મનથી જિન પ્રત્યે શુભ ભક્તિભાવવાળું સ’શુદ્ધ ચિત્ત, (ર) વચનથી તેમને નમસ્કાર, (૩) અને કાયાથી શુદ્ધ પ્રણામ વગેરે,એ અનુત્તમ-સર્વોત્કૃષ્ટ ચાગબીજ છે. આને સવમાં પ્રધાન-ઉત્કૃષ્ટ કહેવાનું કારણ એ છે કેજેના પ્રત્યે તે ભક્તિ-નમસ્કાર આદિ કરાય છે, તે જિન અદ્ભુત સર્વ જગતમાં પરમ પ્રધાન