________________
આઠ યોગદૃષ્ટિનુ' સામાન્ય કથન : સુક્તિ પ્રતિ અભંગ પ્રયાણુ
આકૃતિ—પ
અહી' પણ—
ભવભ્રમણદુ:ખ
સાપાય
પ્રતિપાતી
ᄄ
茫
ส
bj
V
aa | k)
મુક્તિ
•
૭
૫
૪
૩
»[ph]re
- tehal
talen
(
8.hahe
Pjk
અપ્રતિપાતી નિરપાય
મુક્તિ
प्रयाणभङ्गाभावेन निशि स्वापसमः पुनः । विघातो दिव्यभावतश्चरणस्योपजायते ॥ २० ॥
પ્રયાણ ભંગ અભાવથી, રાત્રે શયન સમાન; વિદ્યાત ઉપજે ચરણના, સુરભવ ભાવ નિદાન. ૨૦
(૯૭)
વૃત્તિ:-પ્રયાળમન્નામાવેન—પ્રયાણ ભંગના અભાવથી, કન્યકુબ્જ વગેરે પ્રત્યે ગમનમાં અનવરત–નિરંતર પ્રયાણુથી ( અખંડ–અભંગ પ્રયાણ કરતાં), આથી વળી નિશિ−નિશામાં, રાત્રિને વિષે, સ્વાવલમ:-નિદ્રા, શયન સમાન. શું? તેા કે—વિદ્યાત:-વિધાત, પ્રતિબંધ ( રાકાણુ, અટકાયત), વિજ્યમાવતઃ–દિવ્યભાવ થકી જન્મને લીધે, સ્વર્ગસ્થ ચરણના, ચારિત્રના, સવજ્ઞાયતે-ઉપજે છે,-તથાપ્રકારના ઔદયિક ભાવના યોગથી, તેના અભાવે તા પુનઃ—રીથી તેમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ નિદ્રા દૂર થતાં, કન્યકુબ્જ જનારની નિરંતર પ્રયાણુમાં ગમનપ્રવૃત્તિ હાય છે તેમ, (નિદ્રા ઊડી જતાં તે પાછા આગળ ચાલવા માંડે છે તેમ ).