________________
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય ર સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો? ૯ અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ હું નિજસ્વરૂપમાં ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
-શ્રીમદ્ રા
પત્રક
I am separate in every respect from everything else. I am simply pure consciousness, supreme, inconceivably filled with bliss, with only singularly pure selfexperience. So what perplexity? What doubt? What fear? What remorse? What other state can there be? I am abiding stillness, engrossed in my own nature, pure, pure, supremely pure, supremely calm consciousness. I am enduringly still, I am focused entirely on my own nature. I am immersing into my own true nature.
Shrimad Rajchandra
Letter 833 Vavaniya VS 1954