________________ સ્ટ લેંગણુ રીગણું અભક્ષ્ય સર્વ જાતિના રીગણ અભક્ષ્ય છે. તેમાં બીજે બહુ સંખ્યામાં હોય છે. તેની ટેપીમાં સૂક્ષમ ત્રસ જી હોય છે. વળી તે ખાવાથી નિદ્રા વધે છે. અતિવિકારી તથા નિર્વસ પરિણામ ઉપજાવવાવાળાં છે. પિત્તાહિક રોગ પણ 26 છેડાન | तामसी-विकारी क्षयरोगी રીંગણ s કરે છે. રીંગણાની સુકવણી કરીને પણ ખાવાને નિષેધ છે. તેનો આકાર પણ સારા નથી. નામ પણ ઠીક નથી. હૃદયને ધિયું બનાવે છે. કફના રોગને કરે છે. અધિક ખાનારને ચાર–ચાર દિવસે તાવ તથા ક્ષયરોગ સુલભ બને છે, પુરાણ વગેરેમાં પણ રીંગણાનો અને મૂળાનો નિષેધ કરેલ છે. (1) શિવ-પુરાણમાં કહ્યું છે કે જે ભેજનમાં મૂળાને પકાવે છે તે ઘર સ્મશાન તુલ્ય જાણવું. (2), સેંકડો ચાંદ્રાયણ તપ નિષ્ફળ જાય છે. (3) મરણ સમયે પરમાત્માનું વિસ્મરણ થાય છે. (4) આવા અભય પદાર્થનું ભજન ઝેર–માંસ તુલ્ય છે. (5) પરિણામે બુદ્ધિ બગડતાં નરકગતિનું આયુષ્ય બંધાય છે, ત્યાં અપરંપાર વેદના પરાધીનપણે ભેગવવી પડે છે. જે કર્મરૂપી રેગનું ઉમૂલન કરવા માટે ત્રિકાલ– જ્ઞાનીઓએ આ અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કરવાને કહ્યો