________________ 20 . બટેટામાં રહેલું ઝેર :(લંડન, તા. 24-11-74 (રેઈટર) મુંબઈ સમાચાર) 16 મી સદીમાં યુરોપમાં ભારે કપ્રિય થનાર બટાટાને જે હાલના આરોગ્યના ધરણે તપાસવામાં આવતે તો તે કદાચ નિષ્ફળ નીવડત. ફૂડ એન્ડ સોસાયટી” નામના પિતાને પુસ્તકમાં ડો. મેગ્નસ 'પાઇકે જણાવ્યું છે કે ખોરાક અને દવાના સત્તાવાળાઓ બટાટાને ઝેરી જ ગણાવતે. - તેમણે કહ્યું, બટાટાના સાધારણ ભાગમાં સેલેમાઇન નામને ઝેરી "પદાર્થ દસ લાખના ૯૦ના પ્રમાણમાં હોય છે અને જો બટાટાને તડકામાં રાખવામાં આવે તો તે 400 ટકા સુધી જાય છે અને તેની ધીમા ઝેર -સાથે ગણના કરવામાં આવે છે. (જે ખાનારના શરીરને બગાડે છે.) - બ્રિટનના સાહસવીર સ૨ વોલ્ટર રેલે સૌ પ્રથમ બટાટાને "ઉત્તર અને દક્ષિણ અમેરિકામાંથી બ્રિટન અને આયરલેન્ડમાં લાવ્યા હતા. પરંતુ જે “સર વોટર રેલે” આજે તે લાવ્યા હતા અને સ્વાશ્ચ સત્તાવાળાઓને તે અંગે પૂછવામાં આવ્યું હતું તે તેઓએ તેને સ્વીકાર જ ન કર્યો હત....કારણ જે રોગ અને મૃત્યુ જલદી કરે એવા વિષાણુથી યુક્ત હોય છે. માનવને પિતાની રક્ષાની જરૂર છે. તે માટે વિશેષ દયાળુ બનવાની જરૂર છે. 17 H સંધાણુ = બાળ અથાણું અથાણાં લાંબે વખત સુધી રાખી મૂકવાનાં હોય છે તે અનેક વનસ્પતિઓનું બને છે. જેમ કે આંબવેલી, પાડલ, લીબું કેરી, ગુંદા કેરડા, કરમદાં કાકડી, કાળાં, - લીલા મરી, ચીભડાં, મરચાંને સંભારે વગેરે. કેટલાંક -ત્રણ દિવસ ઉપરાંત ચોથે દિવસે અભક્ષ્ય બને છે. ચોથા દિવસે અથાણામાં અનેક ત્રસ જીવે ઊપજે