________________ 182 વિવિધ નુકશાને પ્રત્યક્ષ અનુભવવાં પડે છે. દા.ત. (1) ભોજનમાં જ આવી જાય તો જલે દર થાય, (2) માખી આવી જાય તો ઊલટી થાય, (3) કીડી આવી જાય તો બુદ્ધિની મંદતા થાય, (4) કળિયે આવી જાય તે કઢ, થાય, (5) કોટા, લાકડાની ફાસ કે સંભાર ભરેલા શાકમાં વીંછી આવી જતાં તાળવું વિંધાઈ જાય, (6) ગરોળીના અવયવ કે લાળ આવી જતાં ગંભીર સ્થિતિ બને, (7) મચ્છર આવી જતાં તાવ લાગુ પડે, (8) સર્પનું વિષ આવી જતાં મૃત્યુ નીપજે, (9) રોગિષ્ઠ અંત આવી જતાં કેન્સર વગેરે રોગ કરે, (10) ઝેરી પદાર્થ આવી જતાં ઝાડા-ઊલટી લાગુ પડે, (11) વાળ આવી જતાં સ્વરભંગ થાય, (12) પરલોકમાં આયુષ્ય બાંધીને ઘુવડ-કાગડાચમચીડ–બિલાડી વગેરે હિંસક પશુમાં કે નરકગતિમાં જાય સાંજનું ભોજન ક્યારે કરવું - પ્રાકૃતિક ચિકિત્સાલયના અગ્રણી મિ. લુઈ કુનેએ પિતાના પુસ્તક “આકૃતિથી રોગની ઓળખ માં. જણાવ્યું છે કે - એમ કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે ભૂખ લાગે. ત્યારે ભેજન કરવું. પરંતુ આ એક જાતની પરાધીનતા અને કુટેવ છે. કવેળાએ ભજન લેવાથી ભૂખનું શમન થાય, પરંતુ આરોગ્યને હાનિ પહોંચે છે. માટે આપણે જાતે ભૂખની ટેવ, સમય બદલ અને આરોગ્યને સુરક્ષિત રાખવું તે આપણા હાથની વાત છે. કવેળાએ લાગેલી ભૂખ તે વાસ્તવિક સાચી ભૂખ નથી હોતી. સાચી ભૂખ સૂર્યના પ્રકાશ પછી નાભિકમળ વિકસેલું હોય ત્યારે હોય છે.