SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર RTબાબતે वानका फल ઈન્ટ OPM बील्ली ક ' (नकेपीडा * > રાત્રિભેજન ત્યાગ માટે પ્રબળ કારણે - (1) સૂર્યાસ્ત પછી અનેક સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ થાય છે, કે જે વીજળીના પ્રકાશમાં પણ દેખી શકાતી નથી. તેવા જીવો ભેજનમાં આવી જવાથી હિંસા થાય છે. (2) રાત્રિના સંપાતિમ એટલે ઊડતા મરછરાદિ જેવો ભજનમાં આવી જતાં હિંસા થાય છે. (3) રાત્રે જમવાથી આરોગ્ય બગડે છે, અર્જીણ થાય છે, કામવાસના વધુ જાગે છે. પ્રમાદ–આળસ વધે છે. સવારે ઊઠવાનું મન થતું નથી, રોગ થાય છે. (4) ઝેરી જંતુની લાળ આવી જાય તો મૃત્યુ નીપજે છે. (5) રાત્રિભોજનને લીધે આયુષ્યને બંધ પડે તે તિર્યંચગતિ કે નરકગતિને બંધ થાય છે. આમ અનેક રીતે જોતાં રાત્રિભોજનમાં અનેક
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy