________________ - 156 -સી–૧૭ નામના રસાયણ દ્વારા આવે છે. આંતરડામાં અને પેટમાં ફેરફલા પાડે તેવે આ પદાર્થ છે. પ્લાસ્ટીક અને રબારમાં એલડીહાઈડ સી–૧૭ વપરાય છે. ઈશીલ એસટેટ –અનનસને (પાયનેપલ) - સ્વાદ આપવા માટે ઈથીલ એસટેટને ઉપયોગ થાય છે. ચામડાને અને કાપડને સાફ કરવા મિલોમાં ઈથીલ એસીટેટને ઉપયોગ થાય છે. આ ઉદ્યોગમાં કામ કરનારા લોકે જ્યારથી ઈશીલ એસટેટની વરાળના સંદર્ભમાં આવ્યા છે ત્યારથી તેમનાં ફેફસાં, હૃદય અને ખાસ કરીને લીવરને નુકશાન થાય છે. પાયનેપલના સ્વાદવાળાં સરબત અને બીજી ઘણી ચીજો ખાઈએ છીએ ત્યારે હાનિકારક એવું ઈથીલ એસટેટ આપણે સીધું પેટમાં પધરાવી દેતાં આરોગ્યને જોખમમાં મૂકીએ છીએ. જ બુટાલહેડ –આઇસકીમમાં મેંઘા ભાવને સૂકો મે ઉત્પાદક વાપરે તો તેનું મેંઘુ વેચાણ વધે નહિ. એથી કાજુ, બદામ કે પિસ્તાની એક બે કાતરી નાંખીને પછી આવા સૂકા મેવાને સ્વાદ આપવા માટે બુટ્રાલહેડ - નામનું રસાયણ નાંખવામાં આવે છે. રબર અને સિમેન્ટ બનાવવમાં બટાલહેડને ઉપયોગ થાય છે. જેથી આરોગ્યને ધક્કો લાગે છે. પીપરે હાલ –સફેદ રંગનો વેનીલા આઈસકીમ આપણને બહુ ભાવે છે. વેનીલાની બનાવટમાં પીપરે હાલને ઉપયોગ થાય છે. આ એક જાતનું ધીમું અસર– કારક ઝેર છે. અનેક જતુએનું નાશક રસાયણ છે. તે પેટમાં જતાં આંતરડાને નુકસાન કરે છે.