________________ 6 મપાવન માખણ मरवन : (BUTTER IIIIIIIIII * विकार मख्श्वन कामोत्तेजक द्रव्य ष्टि ત્રસ જીવોની ઉત્પત્તિને યોગ્ય બને છે, અને ત્રસ જીવો ઉત્પન્ન થવા લાગે છે. - બે ત્રણ દિવસનું દહીંનું વલેણું કરતાં તેમાં ચલિતરસના કારણે અનેક ત્રસ જતુઓને નાશ થાય છે. માખણનું ભેજન કામવાસના-વિકારને વિશેષ ઉત્તેજિત કરનારું છે. મનમાં પેટા વિક૯૫ ઉત્પન્ન કરે છે, અને ચારિત્ર માટે હાનિપ્રદ છે. આ બધાં કારણેને લઈને માખણને અભક્ષ્ય જણાવી ત્યાગ કરવાનું કહ્યું છે. માખણ તણું વિદળ પ્રમુખમાં જે જીવ ઉત્પન્ન થાય છે તે આગમ-ગમ્ય છે. આગમને અર્થથી કહેનારા સર્વજ્ઞ ભગવંતે છે. એમની કહેલી હકીકત સાચી અને નિઃશંક એટલે શંકા વગરની હોય છે. સર્વજ્ઞ હેવાથી સર્વ વસ્તુ પિતાના જ્ઞાનથી જેવા સ્વરૂપની છે તેવી સત્ય રૂપે કહે છે. તેમના ઉપરના વિશ્વાસથી તેમના વચનમાં વિશ્વાસ થાય છે.