________________ 124 આકારની પીપરમિન્ટની ગોળીઓ છોકરાંઓને વહેંચીએ છીએ, તે મોટામાં મોટી ભૂલ થાય છે કેમકે ભવિષ્યમાં આપણા અમુક પેઢીનાં સંતાનને માંસાહારી બનાવવાની એ પ્રાથમિક જન છે. માછલાં વગેરેના આકારની પીપરમિન્ટની ગોળીઓમાંથી નાની ચોકલેટ અને તેમાંથી મોટી ચોકલેટ અને જે લગભગ માંસ ચરબીમાંથી પણ બનાવેલી હોય છે. માટે આ કાળે ફેલાવાતા મીઠાં ઝેરથી ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. નિશાળમાં અપાતા નાસ્તાથી બાળકોએ ચેતવા જેવું છે. જ મનુષ્યને લોહીના એક હજાર ભાગમાં ફાઈબ્રીન નામનું તત્ત્વ ત્રણ ભાગથી વધારે હોય તે ઈષ્ટ નથી. વનસ્પતિનો ખોરાક લેવાથી આ ફાઈબ્રીનનું તત્ત્વ પ્રમાણસર જળવાઈ રહે છે, જ્યારે માંસાહારને ખોરાક લેવાથી ફાઈબ્રીનનું પ્રમાણ લોહીમાં વધી જાય છે અને તેથી ઘણા રોગ ઉત્પન્ન થાય છે. ડોકટર પાર્ટી નામને એક યુરોપિયન વિદ્વાન પ્રાણુજન્ય અને વનસ્પતિજન્ય આહારના વિષયમાં સૂચિત કરે છે કે ઉત્તમ માસમાં ઉષ્ણતા અને ઉત્સાહને ઉત્પના કરનારું તવ 6 ટકા છે. જયારે ઘઉં, ચોખા અને શીગોમાં થતા અનાજમાં 45 થી 80 ટકા છે. માંસાહારથી થતાં વિવિધ નુકસાન (1) માંસ દેખાવમાં અસ્વચ્છ, કનકની ઉપજે એવું મને બદબોવાળું છે. (2) તે ઝાઝી મુદત રહી શકતું નથી, સડી જાય છે.