________________ (12) હવે કારણ વિના તેને અમુક માણસો ગમતા નથ. અમુક વ્યક્તિ–મિત્ર ઘરમાં ન જ આવે તો તે આગ્રહ રાખે છે. ઘણી વખત ઘરમાં બાળકોને પણ તે તિરસ્કારે છે. માર મારે છે. કયારેક પત્નીને મૂડે છે. સામેની વ્યક્તિ તેની સામે કંઈક કાવતરું કરી રહી છે તેવા સતત સંદે, તેને રહ્યા કરે છે. (13) સત ખાલી પેટે દારૂ પીવાથી હાજરીમાં સોજો આવી જાય છે. લીવર બરાબર કામ કરતું નથી એટલે ભૂખ લાગતી નથી એટલું જ નહીં, પેટમાં જમવાથી ભાર લાગે છે. બળતરા, દુઃખા થાય છે એટલે ખાવાનું તે શું કરી નાખે છે. ધીમે ધીમે વચ્ચે. વચ્ચે એકાદ બે દિવસ તા જમતા પણ નથી. (14) દારૂ પીવાની સાથે નૈતિક ધોરણ નીચું જવા લાગે છે. ઘર કરતાં બહારની સ્ત્રીઓમાં તેને વધારે રસ આવે છે. એટલું જ નહીં, ઘણી વખત કાઈને ત્યાં પોતે પિતાને અો જમાવી બેસી જાય છે. (15) મગજને ઈજા પાનવાથી તેને સારા-નરસાનું ભાન રહેતું નથી. એટલું જ નહીં સારા-નરસા અંગે વધારે વિચારવાની શક્તિ પણ બહેર મારી જાય છે. દારૂની ભયંકર દશાએ . . . . . મને * 1પ -: G 1. રાજ 1 ન * * (16) ઓફિસમાં તે જઈને બેસે છે; પરંતુ કશે નિર્ણય લઈ શકતા નથી. પરિણામે ફાઈલોની આવક ચાલુ રહે છે, જાવક બાજુની. ટપલી કાયમ માટે ખાલી રહે છે.