________________ 113 દારૂ શરીરને શેતાન? 1. શરદપૂર્ણિમાની રાત્રી, નૌકાવિહારને બદલે હલેસાં વિહાર થઈ ગયા. 2. અર્ધશુદ્ધ કે બેશુદ્ધ અવસ્થા પામે છે. સુશોભિત ઘરને બદલે ગંદી ગટરોને મહેમાન બને છે...ફૂટપાથે પથારી...ભય પછડાય છે. 3. અંગેઅંગમાં અવળી અસર કરે છે. શરીરને ભાગ્યે જ સક્રિય રાખે છે. શિથિલ કરી નાખે છે. 4 પુરુષ પુરુષ મટી પશુતાનું દર્શન કરાવે છે. પ. મહાવ્યાધિ અને મહારોગનાં બી વવાય છે. 6 ઉત્તેજનામય માદક પીણું છે. મદિરા-દારૂ પીવાથી અનેકવિધ નુકશાન, : દૂર વન // दार पीने से अनेकविधनुकसान शोक पाय (1) સામાન્ય રીતે કે ઈપણ વ્યક્તિ આનંદ મેળવવા માટે અગર તો ચિંતા ઓછી કરવા માટે દારૂને આશ્રય લે છે. પરંતુ એક વખત ટેવ પડી એટલે તેને પીવામાંથી વલે જ આનંદ મળે છે, હવે પછી ચિંતા જેવી ને તેવી થાય છે. પરંતુ પીધા વિના તને ચાલતું નથી. શરૂઆતમાં તેને એકાદ બે પગથી ચાલે છે. (ર) પહેલાં તે જીવન જીવવા માટે પતા હોય છે. સમય જતાં તે માત્ર પવા માટે જીવે છે. એક પછી એક ગ્લાસ ખાલી થયા કરે છે. હવે તેને પીવામાંથી જરા પણ આનંદ આવતો નથી છતાં તે આદતથી પીધા કરે છે. આ. 8