________________ 109 અનેક ગેરલાભ થાય છે. તેથી તેની ગણના અભયમાં કરવામાં આવી છે. સર્વથા ત્યાગ કરનારે વિલાયતી દવા. વગેરેનો પણ ત્યાગ કરવો જોઈએ. કેફી દ્રવ્યો મિશ્રિત દવાઓ તત્કાળ લાભ કરે છે, પણ તેની તાકાત ઓસરતાં વધુ નબળાઈ આવે છે. મદિરા જે મહુડાં, દ્રાક્ષ, ગોળ, લોટ આદિને ખૂબ સડાવીને બનાવવામાં આવે છે, એ બનાવતાં સડામાં અગણિત રસજ ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. એમાં એને ઉકાળતાં મહાહિંસા થાય છે; અને એમાં દુર્ગધ સાથે નવા નવા ત્રસ જી ઉત્પન્ન થાય છે. | મારક છે (AR) | B A p &@G@ 4i6- 14 જ ઉGod | WINES શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંત યોગશાસ્ત્રમાં મદિરાપાનથી થતા ગેરલાભે વર્ણવે છે કે: (1) જેમ વિદ્વાન મનુષ્યની પત્ની પણ દુર્ભાગ્યના કારણે દૂર ચાલી જાય છે, તેમ મદિરાપાન કરનારની બુદ્ધિ દૂર ચાલી જાય છે.