________________ 106 ઊપજે છે. (2) તે ચાર મહાવિગઈએ અતિ વિકાર કરનારી તથા કામવાસના ઉત્પન્ન કરે છે. (3) માનસિક અને શારીરિક દોષને ઉત્પન્ન કરે છે. (4) અસાધ્ય કેન્સર જેવા રોગને ઉત્પન્ન કરે છે. શ્રી ક. 19 મારા હાથ * * I/ * (6) મધ :-કુંતા, ભમરી અને માખી એ ત્રણે જતુઓ પિતાની લાળમાંથી મધ બનાવે છે. આ ત્રણે પ્રકારના મધમાં તે તે રંગના અસંખ્ય ત્રસ જી નિરંતર ઉપજતા રહે છે. અસંખ્ય ત્રસ જંતુની હિંસાના કારણે મધને અભક્ષ્યમાં ગણવામાં આવ્યું છે. | વાઘરી લોક વગેરે જંગલમાંથી મધના પૂડા લાવે છે. ત્યારે પ્રથમ તેઓ તે જગ્યાએ ધુમાડો કરી મધમાખીઓને અત્યંત ત્રાસ ઉપજાવી તેના રહેઠાણ રૂપ એ પૂડામાંથી બહાર કાઢે છે. તેમાં ઊડવાને અશક્ત તેનાં નાનાં અનેક બચ્ચાંઓ હેવાથી, તે સર્વ પોતાના પ્રિય પ્રાણથી નિયુક્ત થાય છે, અને તેમનાં બચ્ચાઓ ધુમાડાથી