________________ 100 શ્રદ્ધા કરું છું. આવા લોકોત્તર ધર્મ પરત્વે પ્રતીતિ વિશ્વાસ રાખું છું, અને પૂર્ણ રુચિ ધરાવું છું. આવા ઉત્તમ માર્ગની રુચિ-વિશ્વાસવાળે આત્મા. અનંતજ્ઞાનીઓના વચનમાં વિશ્વાસ રાખીને ભક્ષ્ય-અભક્ષ્ય, પિય–અપેય, કર્તવ્ય-અકર્તવ્યના ગુણ–દોષને, લાભનુકસાનને જાણીને સન્માર્ગે ચાલીને પોતાના આત્માને પૂર્ણ સુખી કરે છે. જ્યારે અજ્ઞાની આત્માઓ અભક્ષ્યઅપેય અને અકર્તવ્યનું સેવન કરીને પોતાના આત્માને અનંતકાળ સુધી દુઃખી કરે છે, અર્થાત્ નરક-નિગદમાં ઘણા કાળ પસાર કરે છે. માટે સુજ્ઞ આત્માઓએ વિવેક– જ્ઞાન પ્રાપ્ત કરી જીવનને સુચારુ બનાવવા સંપૂર્ણ અભક્ષ્ય-અપેયને ત્યાગ કરવો જરૂરી છે. અભક્ષ્ય એટલે અનંત જીવોની હિંસાવાળું, ત્રસ જની હિંસાવાળું અગ્ય ભેજન, શરીર-મનઆત્માનું અહિત કરનારું ભેજન, શરીરના નિર્વાહટકાવવા માટે અનુપચગી ભોજન, દુષ્ટ વૃત્તિઓને ઉત્પન્ન કરે તેવું તામસી ભજન, આલેક-પરલેક બગાડે તેવું ભજન અભક્ષ્ય છે. શ્રી સર્વજ્ઞ ભગવંતે 22 પ્રકારના અભક્ષ્યનું વજન કરવાનું ફરમાવેલ છે તે ખરેખર યુક્તિયુક્ત છે. ક્યા કયા દોષને લઈ ભેજનના પદાર્થોને અભક્ષ્યમાં ગણ્યા છે? (1) કંદમૂળાદિ કેટલાક પદાર્થોમાં અનંત જીવોને નાશ થાય છે તથા કેટલાક માંસ-મદિરાદિ પદાર્થોમાં