________________ હોય તો એ પણ ત્યજવા યોગ્ય જ છે. શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક હાનિ સહીને માંસાહાર તથા ઇંડાંનું સેવન જે જીભના સ્વાદ માટે કરવામાં આવતું રહે તે એથી માટી મૂર્ખાઈ બીજી કઈ હોઈ શકે ? 18. ઇંડાં શક્તિદાયક નહિ, ગોત્પાદક છે. (1) ડી. ડી. ટી. ઝેર: અઢાર મહિનાના સંશોધનના પરિણામે 30 ટકા ઇંડાંઓમાં ડી. ડી. ટી. હોવાનું જણાયું છે. -કૃષિવિભાગ, ફરિડા “અમેરિકા હેલ્થ બુલેટીન ઓકટ..૬૭. (2) હૃદયરોગ :-એક ઇંડાંમાં લગભગ 4 ગ્રેન કિલોસ્ટરોલની માત્રા મળી આવે છે. કોલેસ્ટરોલના અધિક પ્રમાણના પરિણામે હૃદયની બીમારી, હાઈ–બ્લડપ્રેશર, કીડનીના રોગ અને પથરી વગેરે રોગ પેદા કરે છે. -3. રોબર્ટ ગ્રાંસ અને પ્રો. ઈરવિંગ ડેવિડસન (3) પેટને સડો - ડાંઓમાં કાર્બોહાઈડ્રેટ્સ જરા પણ નથી હોતું અને કેશિયમ પણ બહુ ઓછું હોય છે. પરિણામે પેટમાં સડો પેદા થાય છે. -ડે. ઇ. બી. મેકકોલમ, (ન્યુઅર કોલેજ ઓફ યુટીશન) (4) ટી. બી, સંગ્રહણી -મરઘીઓમાં ઘણી બીમારી હોય છે. ઇંડાં આ બીમારીઓને, ખાસ કરીને