________________ 780 દ્વાર ૨૭૨મું - પાતાલકલશ મહાપાતાલકલશ લઘુપાતાલકલશ ઉપર પહોળાઈ 10,000 યોજના 10) યોજના દિવાલની પહોળાઈ | 1,000 યોજન | 10 યોજના પાતાલકલશ slut જી. મુ. રનપ્રભા * માં જu પાલ પૃથ્વી * માં વા બુબ્ધ લવણ સમુદ્રના અતિ મધ્યભાગે ચાર દિશાએ ચાર મોટા પાતાળકળશ છે, તે દરેક રતનપ્રભા પૃથ્વીમાં 100000 યોજન ઊંડા છે, 100000 યોજનનું પેટ છે. 10,000 યોજન પહોળું મુખ છે અને તેટલું જ પહોળું બુબ્ધ (તળીયુ) છે, 1000 ભોજન જાડી ઠીકરી છે. તેના ઉંચાઈના ભાગમાં (૩૩૩૩૩યો માં.) નીચે કેવળ વાયુ, ઉપરના બીજા 3 ભાગમાં જળ અને વાયુ, તથા - ભાગમાં કેવળ જળ છે.