________________ મુક્તાવલી તપ 757 પારણું, પારણું, ) પછી 9 ઉપવાસ, પારણુ, 7 ઉપવાસ, પારણું, પછી ઉપવાસ, પારણુ, 6 ઉપવાસ, પારણું, પછી. ઉપવાસ, પારણુ, 5 ઉપવાસ, પછી ઉપવાસ, પારણુ, 4 ઉપવાસ, પછી ઉપવાસ, પારણુ, ઉપવાસ, પારણું, પછી ઉપવાસ, પારણુ, 2 ઉપવાસ, પારણુ, પછી ઉપવાસ, પારણું, 1 ઉપવાસ, પારણું, પછી ર ઉપવાસ, પારણું, પછી 1 ઉપવાસ, પારણુ. આમ 497 ઉપવાસ + 61 પારણા = 558 દિવસ થાય. એટલે 1 વર્ષ 6 માસ અને 18 દિવસ થાય. આ 1 પરિપાટી થઈ. આવી 4 પરિપાટી થાય. તેથી 6 વર્ષ 2 માસ અને 12 દિવસે આ તપ પૂર્ણ થાય. પહેલી પરિપાટીમાં પારણા વિગઈવાળા થાય. બીજી પરિપાટીમાં પારણા વિગઈ વિનાના થાય. ત્રીજી પરિપાટીમાં પારણા અલપકારી વાલ, ચણા વગેરેના થાય. ચોથી પરિપાટીમાં પારણા પરિમિત દ્રવ્યવાળા આયંબિલના થાય. (10) મુક્તાવલી તપ - પહેલા 1 ઉપવાસ, પારણુ, 2 ઉપવાસ, પારણું, પછી 1 ઉપવાસ, પારણું, ઉપવાસ, પારણું, પછી 1 ઉપવાસ, પાર, ઉપવાસ, પારણું, પછી 1 ઉપવાસ, પારણું, ઉપવાસ, પારણું, પછી 1 ઉપવાસ, ઉપવાસ, પારણું, પછી 1 ઉપવાસ, ઉપવાસ, પારણું, પછી 1 ઉપવાસ, પારણું, 8 ઉપવાસ, પારણું, પછી 1 ઉપવાસ, પારણ, 9 ઉપવાસ, પારણુ, પારણું, પારણું,