________________ 674 દ્વાર ૨૫૪મું - ઉત્સધાંગુલ, આત્માગુલ અને પ્રમાણાંગુલનું પ્રમાણ વીરપ્રભુની ઊંચાઈ = 7 હાથ (ઉત્સધાંગુલથી મપાયેલ) 84 આત્માગુલ = 7 હાથ 84 આત્માગુલ = 7424 ઉત્સધાંગુલ (1 હાથ = 24 અંગુલ) .84 આત્માગુલ = 168 ઉત્સધાંગુલ . 1 આત્માગુલ = 2 ઉત્સધાંગુલ. વીરપ્રભુનું 1 આત્માગુલ = ર ઉત્સધાંગુલ. આ ત્રણે અંગુલ દરેક ત્રણ પ્રકારે છે - (1) સૂચિ અંગુલ - 1 અંગુલ લાંબી અને 1 આકાશપ્રદેશી પહોળી આકાશપ્રદેશની શ્રેણિ તે 1 સૂચિ અંગુલ. - 1 અંગુલ - (2) પ્રતર અંગુલ - 1 અંગુલ લાંબુ-પહોળુ અને 1 આકાશપ્રદેશ જાડુ પ્રતર તે 1 પ્રતર અંગુલ. - 1 અંગુલ - - 1 અંગુલ - (3) ઘન અંગુલ - 1 અંગુલ લાંબો-પહોળો-જાડો ઘન તે 1 ઘન અંગુલ. 1 અંગુલ - 1 અંગુલ 1 અંગલ