________________ 5 24 દ્વાર ૧૯૫મું - દેવોના ભવનો, નગરો, વિમાનોની સંખ્યા છે. મનુષ્યક્ષેત્રની બહાર દ્વીપ-સમુદ્રમાં પણ વ્યંતરોની નગરીઓ છે. જયોતિષના વિમાનો અસંખ્ય છે. તે વ્યન્તરોના નગરો કરતા સંખ્યાતગુણ છે. વૈમાનિકના વિમાનોની સંખ્યા - વૈમાનિક દેવલોક વિમાનો સૌધર્મ 32,00,000 ઈશાન 28,00,000 સનકુમાર 12,00,000 માહેન્દ્ર 8,00,000 બ્રહ્મલોક 4,00,000 લાંતક 50,000 મહાશુક્ર 40,000 સહસ્ત્રાર 6,000 આનત-પ્રાણત 400 આરણ-અર્ચ્યુત 300 સુદર્શન-સુપ્રબુદ્ધ-મનોરમ 111 વિશાલ-સર્વતોભદ્ર-સુમન 107 સૌમનસ-પ્રીતિકર-આદિત્ય 100 અનુત્તર 84,97,023 પ