________________ 484 દ્વાર ૧૭૦મું - 10 પ્રાણ | દ્વાર ૧૭૦મું - 10 પ્રાણ | પ્રાણ 10 પ્રકારના છે - (1-5) 5 ઇન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. (6-8) 3 બળ - મનબળ, વચનબળ, કાચબળ. (9) શ્વાસોચ્છવાસ - શ્વાસ લેવો - મૂકવો તે. (10) આયુષ્ય - આયુષ્ય કર્મના દલિકોને ભોગવવા તે. જીવોને વિષે પ્રાણ જીવો પ્રાણ એકેન્દ્રિય સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છવાસ, આયુષ્ય બેઇન્દ્રિય ઉપરના 4 + રસનેન્દ્રિય, વચનબળ તે ઇન્દ્રિય ઉપરના 6 + ધ્રાણેન્દ્રિય ચઉરિન્દ્રિય ઉપરના 7 + ચક્ષુરિન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય | ઉપરના 8 + શ્રોત્રેન્દ્રિય સંજ્ઞી પંચેન્દ્રિય | ઉપરના 9 + મનબળ + તેલ દિપકને પ્રજવલિત રાખે છે. સમ્યજ્ઞાન શ્રદ્ધાને જવલંત રાખે છે. + જેની પાસે આંસુની મૂડી નથી એ અધ્યાત્મ જગતનો મોટામાં મોટો ભિખારી છે.