________________ 58 ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી આહારક 7, નરક 2, સ્થાવર, એકેન્દ્રિયજાતિ, તિર્યચ 2, ઔદારિક 7, સેવાર્તની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા / ઉત્કૃષ્ટ સ્થિતિલતા [ | - અંતર્મુહૂર્ત - -- 1 - ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા --- ઉદયાવલિકા - ઉત્કૃષ્ટસ્થિતિ - - અદ્ધાછેદ - (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) - સ્થિતિ– (ઉત્કૃષ્ટસ્થિતિ - અંતર્મુહૂર્ત) (7) દેવ 2 :- કોઈ જીવ નરક ૨ની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને દેવ ની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. તે નરક રની બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ બંધાતી દેવ ર માં સંક્રમાવે. દેવ રનો જઘન્ય બંધકાળ અંતર્મુહૂર્ત છે. તેથી અંતર્મુહૂર્ત સુધી દેવ 2 બાંધે. પછી કાળ કરી દેવલોકમાં જઈ પહેલા સમયે દેવગતિના ઉદયવાળો થયેલો તે ઉદયાવલિકા ઉપરની બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. વિગ્રહગતિથી દેવલોકમાં જતો જીવ વિગ્રહગતિના પહેલા સમયે ઉદયાવલિકા ઉપરની દેવાનુપૂર્વીની બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે દેવાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. અદ્ધાછેદ = અંતર્મુહૂર્ત + 1 આવલિકા યસ્થિતિ = 20 કોડાકોડી સાગરોપમ - અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = 20 કોડાકોડી સાગરોપમ - (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) . અંતર્મુહૂર્ત = નરક રનો બંધ સમય+દેવ ર ના જઘન્ય બંધકાળનું અંતર્મુહૂર્ત LA, 1 આવલિકા = ઉદયાવલિકા