________________ 5 5 ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિલતા (70 કોડાકોડી સાગરોપમ) ઉદયાવલિકા ( - અંતર્મુહૂર્ત | - સંક્રમયોગ્ય સ્થિતિ - મિશ્રમોહનીય સંક્રમથી થયેલ III.IT!][][][][][. ઉત્કૃષ્ટ સ્થિતિલતા (70 કોડાકોડી સાગરોપમ - અંતમુહૂર્ત) K A NKARIA + ++++ ++ ++++ + +++ સમ્યક્ત્વકાલીન ઉદયાવલિકા ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અંતર્મુહૂર્ત - 70 કોડાકોડી સાગરોપમ - ? (2 અંતર્મુહૂર્ત + 1 આવલિકા) અદ્ધાછેદ 2 અંતર્મુહૂર્ત + 1 આવલિકા સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમ - 2 અંતર્મુહૂર્ત (5) આહારક 7:- તદ્યોગ્ય સંક્લેશવાળો ૭મા ગુણઠાણાવાળો જીવ આહારક ૭ની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને બંધાવલિકા બાદ તેમાં પરપ્રકૃતિને સંક્રમાવે છે. તેથી તેની સ્થિતિસત્તા ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. બંધ પછી અંતર્મુહૂર્ત પછી ૬ઢા ગુણઠાણે આવી આહારક શરીર બનાવે. ત્યારે આહારક ૭ને અનુભવતો તે જીવ ઉદયાવલિકા ઉપરની આહારક ૭ની બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે આહારક ૭ની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. અદ્ધાછેદ = અંતર્મુહૂર્ત + 1 આવલિકા સ્થિતિ = અંતઃકોડાકોડી સાગરોપમ - અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = અંતઃકોડાકોડી સાગરોપમ - | (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) D. અંતર્મુહૂર્ત = ૭માં ગુણઠાણાનું અંતર્મુહૂર્ત A, 1 આવલિકા = ઉદયાવલિકા