________________ 48 ઉત્તરપ્રકૃતિઓમાં સ્થિતિઉદીરણાના સાઘાદિ ભાંગ ચરમાવલિકામાં ઉદીરણા ન થતી હોવાથી ત્યારે આયુષ્યની અનુષ્ટ સ્થિતિઉદીરણા અધ્રુવ છે. મૂળપ્રકૃતિઓમાં સ્થિતિઉદીરણાના સાઘાદિ ભાંગા : સાધાદિ ભાંગા મૂળપ્રકૃતિ જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ કુલ મોહનીય | 2 | 2 | 10 જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ર | 3 | 2 | 2 | 45 નામ, ગોત્ર = 5 વેદનીય, આયુષ્ય = 2 2 | ર | 2 | 16 16 | 23 | 16 | 16 | 71 | ઉત્તરપ્રકૃતિઓમાં સ્થિતિ ઉદીરણાના સાદ્યાદિ ભાંગા - (i) મિથ્યાત્વમોહનીય - પ્રથમ પરામિક સમ્યકત્વ પામતા મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે મિથ્યાત્વમોહનીયની જઘન્ય સ્થિતિઉદીરણા થાય. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે. મિથ્યાત્વમોહનીયની તે સિવાયની બધી સ્થિતિઉદીરણા તે અજઘન્ય સ્થિતિઉદીરણા છે. સમ્યત્વથી પડીને મિથ્યાત્વે આવે ત્યારે મિથ્યાત્વમોહનીયની અજઘન્ય સ્થિતિઉદીરણા સાદિ છે. પૂર્વે સમ્યકત્વ નહીં પામેલા અનાદિ મિથ્યાદષ્ટિને મિથ્યાત્વમોહનીયની અજઘન્ય સ્થિતિ ઉદીરણા અનાદિ છે. અભવ્યને મિથ્યાત્વમોહનીયની અજઘન્ય સ્થિતિઉદીરણા ધ્રુવ છે. ભવ્યને મિથ્યાત્વમોહનીયની જઘન્ય સ્થિતિઉદીરણા થાય ત્યારે કે સમ્યક્ત્વ પામે ત્યારે મિથ્યાત્વમોહનીયની અજઘન્ય સ્થિતિઉદીરણા આંધ્રુવ છે. મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા ઉત્કૃષ્ટ સંક્લેશમાં રહેલ મિથ્યાદષ્ટિ જીવ કરે છે. થોડા સમય પછી તે અનુત્કૃષ્ટ