________________ 34 રજા ગુણઠાણે નામકર્મના ઉદીરણાસ્થાનો કેવળી, વૈક્રિય શરીર કરતા સંયત અને આહારક શરીર કરતા સંયતને ૧લુ ગુણઠાણ ન હોવાથી અહીં તેમના ઉદીરણાસ્થાનો અને તેમના ભાંગા લીધા નથી. ગુણઠાણ રજું ઉદીરણાસ્થાન ભાં સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચ સામાન્ય એકેન્દ્રિય | વિકલેન્દ્રિય સ્વમત મતાંતર સ્વમત ૪૨નું | 2. I ! | I 144 T 576 1,152 T IT 724 ૫૦નું | 2 ૫૧નું પરનું T . | 6 | 144 | 288 | ૫૫નું | - 56 ૫૭નું 576 | ૧,૧૫ર કુલ | 4 | 12 | 1,300 | 2,600 || રજા ગુણઠાણે રહેલો જીવ નરકમાં ઉત્પન્ન ન થાય. તેથી ૪૨ના ઉદીરણાસ્થાનમાંથી નારકીનો 1 ભાંગો ઓછો કરવો. વળી રજા ગુણઠાણે રહેલો જીવ સૂક્ષ્મ, સાધારણ અને અપર્યાપ્તમાં ઉત્પન્ન ન થાય. તેથી ૪૨ના ઉદીરણાસ્થાનમાં એકેન્દ્રિયના બાદર x પર્યાપ્ત x યશ/અયશ = 2 ભાંગા હોય, વિકસેન્દ્રિયના બેઈન્દ્રિયજાતિ તેઈન્દ્રિયજાતિ/ચઉરિન્દ્રિયજાતિ x પર્યાપ્ત x યશ,અયશ = 6 ભાંગા હોય, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના પર્યાપ્તના સ્વમતે 4 ભાંગા - મતાંતરે 8 ભાંગા હોય, સામાન્ય મનુષ્યના સ્વમતે 4 ભાંગા - મતાંતરે 8 ભાંગા હોય, દેવના સ્વમતે 4 ભાંગા - મતાંતરે 8 ભાંગા હોય. તેથી ૪રના ઉદીરણાસ્થાનના કુલ સ્વમતે 20 - મતાંતરે 32 ભાંગા થાય. રજા ગુણઠાણે ૫૦ના ઉદીરણાસ્થાનના બાદર પર્યાપ્ત એકેન્દ્રિયના યશ અયશના 2 ભાંગા હોય.