________________ સ્વામી નામકર્મના દેશોપશમનાપ્રકૃતિસ્થાનો 2 53 (6) નામ - દેશોપશમનાના પ્રકૃતિસ્થાનો-૭ કિમ દેશોપશમનાના પ્રકૃતિ પ્રકૃતિસ્થાનો ૧|૧૦૩નું સર્વ *૪થા ગુણઠાણાથી ૮મા ગુણઠાણા સુધીના જીવો. 2 ૧૦૨નું 103- જિન | ૧લા ગુણઠાણાથી ૮માં ગુણઠાણા સુધીના જીવો. 3| ૯૬નું 103- ૧લા ગુણઠાણાવાળા જીવો અને ૪થા આહારક 7 ગુણઠાણાથી ૮મા ગુણઠાણા સુધીના જીવો. 4| ૯૫નું 103 - જિન, | ૧લા ગુણઠાણાથી ૮માં ગુણઠાણા સુધીના જીવો. આહારક 7 5 | ૯૩નું 95 - દેવ 2 |૯૫ની સત્તાવાળામિથ્યાષ્ટિ એકેન્દ્રિયને દેવ 2/ નરક 2 | નરક રની ઉદ્ધલના થયા પછી તથા ત્યાંથી અન્યત્ર જઈને જ્યાં સુધી દેવ ૨/નરક 2 ન બાંધે ત્યાં સુધી ૯૩નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન હોય છે. 95 - દેવ 2, |૯૩ની સત્તાવાળા મિથ્યાષ્ટિ એકેન્દ્રિયને નરક 2, નરક ચતુદેવ રે, વૈક્રિય ૭ની ઉદ્દલના થયા પછી વૈક્રિય 7. અને ત્યાંથી અન્યત્ર જઈને જ્યાં સુધી નરક 2/ દેવ 2, વૈક્રિય 7 ન બાંધે ત્યાં સુધી ૮૪નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન હોય છે. ૮૪ની સત્તાવાળા મિથ્યાદેષ્ટિ એકેન્દ્રિયને તેઉકાય-વાયુકાયમાં ગયા પછી મનુષ્ય ૨ની ઉલના થયા પછી અને ત્યાંથી અન્યત્ર જઈને મનુષ્ય 2 બાંધે નહીં ત્યાં સુધી ૮૨નુંદેશોપશમના પ્રકૃતિસ્થાન હોય છે. 1. જિનનામકર્મ અને આહારક 7 બન્નેની સત્તાવાળો જીવ ૧લા ગુણઠાણે ન જાય. રજા, ૩જા ગુણઠાણે જિનનામકર્મની સત્તા ન હોય. માટે ૧૦૩ના દેશોપશમનાપ્રકૃતિસ્થાનના સ્વામી ૪થા ગુણઠાણાથી ૮મા ગુણઠાણા સુધીના જીવો કહ્યા. 2. પૂર્વે નરકાયુષ્ય બાંધ્યું હોય તેવો મનુષ્ય પછીથી જિનનામકર્મ બાંધે ત્યારે છેલ્લા અંતર્મુહૂર્તમાં અને નરકના પહેલા અંતર્મુહૂર્તમાં વલા ગુણઠાણે આવે. ત્યાં તેને ૯૬નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન હોય. 84 - મનુષ્ય ૨૮૪ને