________________ સ્વામિત્વ ઉત્તરપ્રવૃતિઓમાં પ્રકૃતિઉદીરણાના સાઘાદિ ભાંગા ઉત્તરપ્રકૃતિ. ભાંગા કુલ ભાંગા મિથ્યાત્વમોહનીય 4 | 4 જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5, 3 | 141 તૈજસ 7, વર્ણાદિ 20, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર 2, અસ્થિર ર = 47 શિષ 110 (22) 365 (4) સ્વામિત્વ - મૂળપ્રકૃતિઓમાં પ્રકૃતિ ઉદીરણાનું સ્વામિત્વ :(1) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય :- ૧લા ગુણઠાણાથી ૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધીના જીવો આ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે. (2) મોહનીય - ૧લા ગુણઠાણાથી ૧૦મા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધીના જીવો મોહનીયની ઉદીરણા કરે છે. (3) વેદનીય :- ૧લા ગુણઠાણાથી ૬ઠ્ઠા ગુણઠાણા સુધીના જીવો વેદનીયની ઉદીરણા કરે છે. (4) આયુષ્ય :- આયુષ્યની ચરમાવલિકામાં નહીં રહેલા ૧લા ગુણઠાણાથી ૬ઢા ગુણઠાણા સુધીના જીવો આયુષ્યની ઉદીરણા કરે છે. (5) નામ, ગોત્ર :- ૧લા ગુણઠાણાથી ૧૩માં ગુણઠાણા સુધીના જીવો નામ અને ગોત્રની ઉદીરણા કરે છે.