________________ નપુંસકવેદોપશમના - અંતરકરણ - 20) દ્વિતીયસ્થિતિ ઉપશમ્યમાન દલિક अ क ख ग घ પરમાં સંક્રમ તે = અંતરકરણક્રિયાકાળ વ = (1) મોહનીયનો આનુપૂર્વી સંક્રમ, (2) સંજવલન લોભનો અસંક્રમ, (3) મોહનીયન એકસ્થાનિક રસબંધ અને રસોય, (4) મોહનીયની સંખ્યાતા વર્ષની ઉદીરણા, (5) મોહનીયનો સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ, (6) બધ્યમાન દલિકોની છ આવલિકા બાદ ઉદીરણા, (3) નપુંસકવેદ ઉપશમના, આ ૭નો પ્રારંભ #g = નપુંસકવેદની પ્રથમ સ્થિતિ. (1 આવલિકા) ન = નપુંસકવેદોપશમનાનો કિચરમસમય. વ થી 1 સુધી - ઉપશમ્યમાન દલિક કરતા સંક્રમ, દલિક અસંખ્યગુણ. ઘ = નપુંસકવેદોપશમનાનો ચરમસમય. સંક્રમતા દલિક કરતા ઉપશમ્યમાન દલિક અસંખ્યગુણ. નપુંસકવેદ સર્વથા ઉપશાંત. છ = અંતરકરણ. ધ = નપુંસકવેદોપશમના કાળ. નપુંસકવેદઉપશમના