________________ ચારિત્રમોહનીયોપશમનાન્તર્ગત યથાપ્રવૃત્તકરણ યથાપ્રવૃત્તકરણ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ ન થાય. પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધ. યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ ચારિત્રમોહનીયોપશમનાન્તર્ગત અપૂર્વકરણ -અપૂર્વકરણ -- સૂક્ષ્મ અનિવૃત્તિકરણ––– સંપ0 - ઉપશાંતાદ્ધા યથાપ્રવૃત્તકરણ कप ख फ ग घ च छ ज झ ट ठ ड ढ = અપૂર્વકરણ શરૂ. સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, અપૂર્વસ્થિતિબંધ શરૂ. * = ઉદયાવલિકા (પ્રથમ સમયે), પ = ઉદયાવલિકા (બીજા સમયે) વઢ = ઉદયવતી પ્રકૃતિઓને ગુણશ્રેણિનિક્ષેપ (પ્રથમ સમયે). રવૃઢ = અનુદયવતી પ્રકૃતિઓનો ગુણણિનિક્ષેપ (પ્રથમ સમયે). પઢ = ઉદયવતી પ્રકૃતિઓનો ગુણશ્રેણિનિક્ષેપ (બીજા સમયે). ઢ = અનુદયવતી પ્રકૃતિઓના ગુણશ્રેણિનિક્ષેપ (બીજા સમયે). * = અપૂર્વકરણનો સંખ્યામાં ભાગ. 1 = નિદ્રા-૨નો બંધવિચ્છેદ. સફર = અપૂર્વકરણના સંખ્યાતા બહુ ભાગ. a = દેવ-ર વગેરે 30 પ્રકૃતિઓનો બંધવિચ્છેદ. ટર = અપૂર્વકરણનો છેલ્લો સંખ્યાતમો ભાગ. ટ = અપૂર્વકરણનો ચરમ સમય, હાસ્ય-૪નો બંધવિચ્છેદ, હાસ્ય-૬નો ઉદયવિચ્છેદ. a = ગુણશ્રેણિશીર્ષ. 18 3