________________ 1 77 દર્શન 3 લપણા અધિકાર દર્શન 3 ક્ષપણા વિશુદ્ધિ પ્રવૃત્ત કર મુહૂર્ત)| (અંત | (અંત - મુહૂતી/ મુહૂત) | યથા અપૂર્વ | દર્શન નો (અંત / કરણ | સર્વથા ક્ષય, સાયિક સમ્યગ્દષ્ટિ |*| g| | ઘ | છ | | 4 -૩અનિવૃત્તિકરણનો * * * * * * * * * પ્રથમ સમય, દર્શન ના ત થ ? ધ ન પ % 3 4 દેશોપશમના-નિધત્તિકરણ- -અનિવૃત્તિકરણ - નિકાચનાકરણનો વિચ્છેદ , , , ઘ, ચ, છ, , , ટ = હજારો સ્થિતિઘાતનો કાળ ત = દર્શન ૩ની સ્થિતિસત્તા અસંજ્ઞી પંચેન્દ્રિયની સ્થિતિસત્તા તુલ્ય થાય. થ = દર્શન ૩ની સ્થિતિમત્તા ચઉરિન્દ્રિયની સ્થિતિસત્તા તુલ્ય થાય. 2 = દર્શન ૩ની સ્થિતિસત્તા તેઈન્દ્રિયની સ્થિતિસરા તુલ્ય થાય. ઘ = દર્શન ૩ની સ્થિતિસત્તા બેઈન્દ્રયની સ્થિતિસત્તા તુલ્ય થાય. = દર્શન ૩ની સ્થિતિસત્તા એકેન્દ્રિયની સ્થિતિસરા તુલ્ય થાય. v = દર્શન ૩ની સ્થિતિસત્તા 1 પલ્યોપમ થાય. હવેથી પછી પછીના સ્થિતિઘાતમાં સંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિનો ઘાત કરે. = હવેથી પછી પછીના સ્થિતિઘાતમાં મિથ્યાત્વમોહનીયની અસંખ્યબહુભાગ પ્રમાણ સ્થિતિનો ઘાત કરે, સમ્યકત્વમોહનીય-મિશ્રમોહનીયની સંખ્યાતાબહુ ભાગ પ્રમાણ સ્થિતિનો જ ઘાત કરે. = મિથ્યાત્વમોહનીયની સ્થિતિસત્તા 1 આવલિકા થાય, સમ્યકત્વમોહનીયjમશ્રમોહનીયની સ્થિતિ સત્તા પલ્યોપમ/અસંખ્ય થાય. હવેથી સમ્યકત્વમોહનીયમિશ્રમોહનીયની અસંખ્યબહુભાગપ્રમાણ સ્થિતિનો પછી પછીના સ્થિતિઘાતમાં ઘાત કરે. = = મિશ્રમોહનીયની સ્થિતિસત્તા 1 આવલિકા થાય, સમ્યકત્વમોહનીયની સ્થિતિસત્તા 8 વર્ષ થાય. અહીં નિશ્ચયનયના મતે દર્શનમોહક્ષપક કહેવાય. હવેથી પછી પછીના સ્થિતિઘાતમાં સમ્યકત્વમોહનીયની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિનો ઘાત કરે. 3 = અનેક સ્થિતિઘાતકાળ N = સમ્યકત્વમોહનીયના સ્થિતિઘાત પૂરા થયા. શેષ સ્થિતિ ઉદયથી ભોગવે. અહીં કૃતકરણ કહેવાય. 3 = સમ્યકત્વમોહનીયની શેષ સ્થિતિ 2 = સમ્યકત્વમોહનીયનો ક્ષય. અહીં દર્શન ૩નો સર્વથા ક્ષય થવાથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ કહેવાય.