________________ પૂર્વભૂમિકા તથા યથાપ્રવૃત્તકરણ પૂર્વભૂમિકા તથા યથાપ્રવૃત્તકરણ પૂર્વભૂમિકા (અંતર્મુહૂર્ત) યથાપ્રવૃત્તકરણ (અંતર્મુહૂર્ત) 1. પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય 2. મિથ્યાદૃષ્ટિ 3. લબ્ધિત્રયયુક્ત 4. વિશુદ્ધિ 5. યોગ 6. વેદ 7. ઉપયોગ 8. વેશ્યા 9. કષાય 10. મૂળપ્રકૃતિબંધ 11. ઉત્તરપ્રકૃતિબંધ 12. સ્થિતિબંધ 13. રસબંધ 14. પ્રદેશબંધ 15. પ્રકૃતિ ઉદય 16. સ્થિતિ ઉદય 17. અનુભાગોદય 18. પ્રદેશોદય 19. પ્રકૃતિ સત્તા 20. સ્થિતિસત્તા 21. અનુભાગસત્તા 22. પ્રદેશસત્તા 1. પૂર્વભૂમિકાની માફક અહીં પણ ઉત્તરોત્તર પલ્યોપમના સંખ્યામાં ભાગ ન્યૂન પ્રમાણ સ્થિતિબંધ થાય છે. 2. વિવિધ જીવોની અપેક્ષાએ પ્રત્યેક સમયના અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાય હોય છે. 3. અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા તીવ્રતા મંદતા 4. સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ ન થાય. 5. આ કરણનો કાળ અપૂર્વકરણથી - સંખ્યાતગુણ છે. 1 43