________________ 88 મૂળપ્રકૃતિઓમાં પ્રદેશઉદીરણાના સાદ્યાદિ ભાંગા તે સ્થાન નહીં પામેલાને મોહનીયની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા અનાદિ છે. અભવ્યને મોહનીયની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા ધ્રુવ છે. ભવ્યને મોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય ત્યારે તેની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા અધ્રુવ છે. મોહનીયની જઘન્ય પ્રદેશઉદીરણા અને અજઘન્ય પ્રદેશઉદીરણા જ્ઞાનાવરણની જઘન્ય પ્રદેશઉદીરણા અને અજઘન્ય પ્રદેશઉદીરણાની જેમ સાદિ અને અદ્ભવ છે. () આયુષ્ય :- આયુષ્ય એ અધ્રુવોદીરણાવાળી પ્રકૃતિ હોવાથી તેની જઘન્ય પ્રદેશઉદીરણા, અજઘન્ય પ્રદેશઉદીરણા, ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા અને અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા સાદિ અને અધુવ છે. મૂળપ્રવૃતિઓમાં પ્રદેશઉદીરણાના સાદ્યાદિ ભાંગા સાધાદિ ભાંગા મૂળપ્રકૃતિ જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ કુલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, 2 | 2 || 2 | 3 | 45 નામ, ગોત્ર = 5 વેદનીય, મોહનીય = ર 2 | 4 | 20 આયુષ્ય | 2 | | 2 | 2 | 8 16 | 16 | 25 | 73 2 | 2 કુલ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશઉદીરણાના સાદ્યાદિ ભાંગા :| (i) મિથ્યાત્વમોહનીય :- પછીના સમયે સંયમ સહિત સમ્યક્ત્વ પામનાર મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધુવ છે. તે સિવાયની મિથ્યાત્વમોહનીયની બધી પ્રદેશઉદીરણા તે અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા છે. તે સમ્યકત્વથી પડેલાને સાદિ છે. પૂર્વે સભ્યત્વ