________________ મોહનીયના પતગ્રહસ્થાનોમાં સંક્રમસ્થાનો 5 9. ગુણ સ્વામી સ્વામી કાળ જઘન્યા ઉત્કૃષ્ટ સ્થાન અભિવ્ય અનાદિ અનંત અનાદિ સાંત ભવ્ય સાદિ સાંત સમ્યક્તપતિત અંતમહુર્ત દેશોનાર્ધપગલપરાવર્ત સમ્યક્તથી પડી ૧લા ગુણઠાણે આવેલા જીવોને સમ્યક્વમોહનીય-મિશ્રમોહનીયની ઉદ્ધલના કર્યા પછી ૨જ | 1 સમય | 6 આવલિકા ૨૮ની સત્તાવાળા રજા ગુણઠાણાવાળા જીવો ૨જ | 1 સમય | 1 આવલિકા અનંતાનુબંધીની વિસંયોજના કરી ઉપશમશ્રેણિ માંડી પડીને રજા ગુણઠાણે આવેલા જીવો ૪થ | આવલિકા) 1 આવલિકા ૪થા ગુણઠાણાવાળા ઔપશમિક સમ્યગ્દષ્ટિને પ્રથમ આવલિકામાં ૪થુ | અંતર્મુહૂર્ત સાધિક 33 સાગરોપમ ૪થા ગુણઠાણાવાળા ઔપશમિક સમ્યગ્દષ્ટિને પ્રથમ આવલિકા પછી અને ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને સાધિક 33 સાગરોપમ અનંતાનુબંધીની વિસંયોજના કે ઉપશમના કરેલ ૪થા ગુણઠાણાવાળા ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ અને ઔપશમિક સમ્યગ્દષ્ટિ પતઘ્રહસ્થાન અને ૨૧નું સંક્રમસ્થાન હોય. તે જઘન્યથી 1 સમય અને ઉત્કૃષ્ટથી 1 આવલિકા સુધી હોય. અનંતાનુબંધી ૪ની બંધાવલિકા પૂર્ણ થયા પછી તેનો સંક્રમ થતો હોવાથી ૨૧નું પતધ્રહસ્થાન અને ૨૫નું સંક્રમસ્થાન હોય.