________________ મોહનીયના પતઘ્રહસ્થાનોમાં સંક્રમસ્થાનો 5 5. સ્વામી ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯માં ગુણઠાણે સંજ્વલન માયાની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યાર પછી ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજવલન માયાના બંધવિચ્છેદ પછી ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન લોભની પ્રથમ સ્થિતિની સમયજૂન 3 આવલિકા શેષ હોય ત્યારે સંજ્વલન લોભનું પતદ્મહત્વ નષ્ટ થયા પછી અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં સંજ્વલન માયાનો ક્ષય થયે છતે સંજ્વલન લોભનું પતદ્મહત્વ નષ્ટ થયા પછી ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં સંજ્વલન લોભનો બંધવિચ્છે થયા પછી ૧૦માથી ૧૪મા ગુણઠાણાઓમાં સંક્રમસ્થાનો સ્વામી ગુણસ્થાન | જઘન્ય કાળ ઉત્કૃષ્ટ ૧લ |અંતર્મુહૂર્ત પલ્યોપમ/અસંખ્ય | ૨૮ની સત્તાવાળા મિથ્યાષ્ટિ જીવો અંતર્મુહૂર્ત |પલ્યોપમ/અસંખ્ય | મિથ્યાષ્ટિને સમ્યક્વમોહનીયની ઉદ્ધલના થયા પછી મિશ્રમોહનીયની ઉદ્દલના ન થાય ત્યાં સુધી 17 | 1 આવલિકા [1 આવલિકા અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી ૧લા ગણઠાણે આવેલ જીવ ૧લી આવલિકામાં હોય ત્યારે | ૧લુ |1 આવલિકા |1 આવલિકા ૨૭ની સત્તાવાળા મિથ્યાષ્ટિને મિશ્રમોહનીયનો સંક્રમવિચ્છેદ થયા પછી