________________ મોહનીયના પતગ્રહસ્થાનો 51 સ્વામી ૬ઠા, ૭મા ગુણઠાણે મિશ્રમોહનીયના ક્ષય પછી ૬ઠા, ૭માં, ૮મા ગુણઠાણાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવો પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં ૯મા ગુણઠાણે ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં પુરુષવેદની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 2 આવલિકા શેષ હોય ત્યાર પછી. પશમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં પુરુષવેદના બંધવિચ્છેદ પછી. ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન ક્રોધની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યાર પછી. ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન ક્રોધના બંધવિચ્છેદ પછી ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માનની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યાર પછી