________________ મોહનીયના સંક્રમસ્થાનો કાળ સ્વામી ઘન્ય | ઉત્કૃષ્ટ 1 સમય | અંતર્મુહૂર્ત અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરેલ ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં નપુંસકવેદ ઉપશાંત થયા પછી (9 મા ગુણઠાણાવાળાને અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત વેદક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીયના ક્ષય પછી 1 સમય | અંતર્મુહૂર્ત 1 સમય ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પૂર્વે અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં 8 કષાયના ક્ષય પૂર્વે અંતર્મુહૂર્ત | સાધિક 33 સાગરોપમ ચારે ગતિના ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવો અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરી ૩જા ગુણઠાણે આવેલા જીવો 1 સમય | 1 આવલિકા અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરી ઉપશમશ્રેણિ માંડનારો જીવ શેષ 12 કષાયોના ઉદયથી રજા ગુણઠાણે આવે ત્યારે પ્રથમ આવલિકામાં. આ કેટલાક આચાર્યોનો મત છે. 1 સમય | | અંતર્મુહૂર્ત અનંતાનુબંધી ૪ની ઉપશમના કરેલ ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સ્ત્રીવેદના ઉપશમ પછી.